સ્પોર્ટ્સ

આ તો રોહિતનો પણ બાપ નીકળ્યો, પ્રથમ મેચમાં જ 9 સિક્સ ફટકારીને આ ઘાતક ખેલાડીએ ટીમ ઇન્ડિયામાં વાપસી કરવાનો કર્યો દાવો…

ગઇકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે આઇપીએલની પ્રથમ મેચ રમાઇ હતી. આ પ્રથમ મેચમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કરીને 5 વિકેટે જીત મેળવી છે. ચેન્નાઇની ટીમને ફરી એક વખત હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ છેલ્લે સુધી કટોકટીની સ્થિતિમાં જોવા મળી હતી. આ મેચ ઘણા ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ રહી […]

સ્પોર્ટ્સ

દુનિયાનો એકમાત્ર બેટ્સમેન કે જેણે માત્ર 1 બોલમાં 17 રન બનાવ્યા બધા જ રેકોર્ડ તોડી નાખ્યા

બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગ – ભારતમાં ક્રિકેટ જેટલો પ્રેમ ભાગ્યે જ કોઈ અન્ય રમતને મળે છે. જો કે આ દેશની રાષ્ટ્રીય રમત હોકી છે, પરંતુ અહીં હોકી કરતાં ક્રિકેટને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે દેશમાં જ્યારે પણ ક્રિકેટ ટુર્નામેન્ટ થાય છે ત્યારે બધા દર્શકો પોતપોતાનું કામ છોડીને તેને જોવા લાગે છે. […]

સ્પોર્ટ્સ

ડિવિલિયર્સે કિંગ કોહલીનો ઇન્ટરવ્યૂ લીધો, અનુષ્કા સાથેની પહેલી મુલાકાતને લઈને પૂછી નાખ્યું એવું કે….

ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ મંગળવારે એબી ડિવિલિયર્સની સાથે યુટ્યુબ પર ‘ધ 360 શો’ માટે લાઇ સેશન કર્યો હતો. આ દરમિયાન એબી અને કોહલીની વચ્ચે ઘણી ઇવેન્ટ્સને લઈને વાતચીત થઈ હતી. કોહલીએ પોતાની પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઇફની વિશે વાત કરી હતી. કોહલીએ જણાવ્યું હતું કે તે ટેસ્ટ ક્રિકેટને વધુ સમ્માન આપે છે. એટલે જ […]

સ્પોર્ટ્સ

વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે, ગુજરાતનાં આ જિલ્લામાં રમાશે ફાઈનલ..

ICC વન-ડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, 19 નવેમ્બર સુધી ચાલશે. ESPN CRICINFOએ આ અંગે જાણકારી આપી છે. જોકે ICC તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ વખતનો વન-ડે વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. સ્પોર્ટ્સ વેબસાઇટ ESPN CRICINFO મુજબ, 19 નવેમ્બર ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અમદાવાદ ઉપરાંત બેંગલુરુ, […]

સ્પોર્ટ્સ

એક મોટી ભવિષ્યવાણી / આ ટીમ જીતશે 2023નો ODI વર્લ્ડ કપ…-જાણો અહી વિગતે..

વર્લ્ડ કપ 2023 આ વર્ષે ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ભારત દ્વારા યોજાશે, પરંતુ તે પહેલા ICCની આ મેગા ઇવેન્ટના વિજેતાને લઈને મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. ભારતમાં યોજાનારી આ વર્લ્ડકપ ઈવેન્ટમાં હજુ 7 મહિના બાકી છે, પરંતુ આ વર્ષે 2023 વર્લ્ડ કપની ટ્રોફી ઉપાડનારી ટીમના નામની આગાહી થઈ ચૂકી છે. આ ટીમ 2023નો ODI વર્લ્ડ કપ […]

સ્પોર્ટ્સ

જાડેજાનો પકડયો આશ્ચર્યજનક કેચ તેમજ કોહલી સોંગ વાગતા જ કરવા લાગ્યો આવી હરકત અને પછી..-જુઓ વિડિયો

ભારતે પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 11 રને હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયા 3 વનડે સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. રવિવારે બીજી વનડે વિશાખાપટ્ટનમમાં રમાશે. પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં ડાઈવિંગ કેચ કરનાર ભારતનો રવિન્દ્ર જાડેજા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.અભિનેતા રજનીકાંતે VIP બેઠકમાં બેસીને મેચ જોઈ, સ્ટેડિયમ ‘સચિન…સચિન…’ના નારાથી ગુંજી ઉઠ્યું અને મોહમ્મદ સિરાજે […]

સ્પોર્ટ્સ

રોહિત શર્માએ પોતાના ફેનને લગ્ન માટે કર્યું પ્રપોઝ,ગુલાબ પણ આપ્યું, પૂછ્યું-‘વિલ યુ મેરી મી’ એરપોર્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ….

ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશાખાપટ્ટનમમાં બીજી વન-ડે 10 વિકેટથી હારી ગઈ. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો બીજી વનડે પહેલાનો છે, જ્યારે રોહિત શર્મા ટીમ સાથે વિશાખાપટ્ટનમ એરપોર્ટ પહોંચ્યા હતા. એક ફેન સેલ્ફી લેવા માટે વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો. આ દરમિયાન રોહિત […]

સ્પોર્ટ્સ

અમદાવાદ ટેસ્ટ ડ્રો થશે તો શું થશે, શું ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં પહોંચી શકશે ? જાણો…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ ડ્રો તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. વાસ્તવમાં, ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ મેચમાં 2 દિવસ સુધી બેટિંગ કરી અને પછી ભારતે ત્રીજા દિવસે બેટિંગ કરી, અમદાવાદની પીચ બોલરોને વધુ મદદ કરી રહી નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે બેટ્સમેન આ મેદાન પર સખત બેટિંગ […]

સ્પોર્ટ્સ

અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 5 વિકેટ લઈને બનાવ્યો એક શાનદાર રેકોર્ડ, કોઈ પણ ભારતીય નહતા કરી શક્યા આવું…

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી શ્રેણીની ચોથી અને છેલ્લી ટેસ્ટમાં રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ લઈને એક શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદમાં રમાઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ ટેસ્ટમાં (IND vs AUS) ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 480 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે બીજા દાવના અંત સુધી એકપણ […]

સ્પોર્ટ્સ

ચોથી ટેસ્ટમાં રવીન્દ્ર જાડેજાએ પકડયો કઈક આવી રીતે કેચ કે જોતા જ રહી જસો..-જુઓ વિડિયો

અમદાવાદ ટેસ્ટ મેચમાં અશ્વિને ટ્રેવિસ હેડને રવિન્દ્ર જાડેજાના હાથે કેચ કરાવીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. હેડે 44 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી, એક સમયે એવું લાગતું હતું કે ટ્રેવિસ અમદાવાદમાં મોટી ઇનિંગ રમવામાં સફળ થશે પરંતુ અશ્વિને તેની ચતુરાઈનો અદ્ભુત નજારો બતાવ્યો અને બેટ્સમેનને ‘લોચવા’ માટે બોલને હવામાં લહેરાવ્યો. . વાસ્તવમાં જ્યાં સુધી […]