રાજકારણ સુરત

‘મોદી સરનેમ’ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ઠેરાવ્યો દોષિત, સુરત કોર્ટે સંભળાવી 2 વર્ષની સજા…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને બે વર્ષની સજા ફટકારી છે. 2019માં રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી, આ જ કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી છે. રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ કરાયેલા અપરાધિક માનહાનિના કેસમાં સુરત કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. મળતી માહિતી મુજબ, સજા બાદ તરત […]

સુરત

સુરતમાં વિધર્મી જીમ ટ્રેનર યુવતીને ફોન અને મેસેજ કરી કરતો હેરાન, યુવતીના પરિવાર અને મિત્રો દ્વારા ઢોરમાર મારી પોલીસને સોંપ્યો, જુઓ..

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ શેપ કલ્ટ ફીટનેશ જીમના વિધર્મી ટ્રેનરે યુવતીને મેસેજ કરી હેરાનગતિ કરતા યુવતીએ તેના પરિવારને જાણ કરી હતી. જ્યાં યુવતીના પરિવારજનોએ જીમ ટ્રેનરને સબક શીખવાડવા તેને માર મારી પોલીસને હવાલે કર્યો હતો. તો બીજી તરફ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે. ઘટનામાં પોલીસે જીમ ટ્રેનર વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કરી […]

સુરત

સુરત ના SRK ગ્રુપ દ્વારા યોજાયા 70 યુગલોના સમુહ લગ્ન, દિકરીઓ ને 3 લાખ નો કરીયાવાર અને આપ્યું અવું કઈક….જુઓ ફોટોસ

સુરત શહેર હંમેશા ચર્ચાનો વિષય બને છે તેમજ સૌથી ખાસ વાત એ છે કે સુરત શહેરમાં દર વખતે અનોખું કાર્ય થાય છે. હાલમાં જ ડાયમંડ કંપની શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ દ્વારા 7મો પ્યોર વિવાહ સમૂહ લગ્ન ગોપીન ગામ ખાતે ઉજવ્યો ભવ્ય રીતે અને આ લગ્ન એ રીતે યોજાયા કે સૌ કોઈની આંખો મીંચાઈ ગઈ કારણ કે, […]

સુરત સ્પોર્ટ્સ

IPL ની હરાજી માં આ ખેલાડી ના ભાવ લાકડા જેવા થઈ શકે છે , જાણી ને તમે પણ કહેશો એની માને….

આ સમયે તમામ 10 ટીમોએ આઈપીએલ 2023ની મીની હરાજી પહેલા પોતાના ખેલાડીઓને રિટેન અને રીલીઝ કરવાનું શરૂ કરી દીધું છે. મિની હરાજી આવતા મહિનાની 23મી તારીખે યોજાવાની છે. ખેલાડીઓનું બજાર સજાવતા પહેલા સૌથી મોટો પ્રશ્ન એ થશે કે આ વર્ષે હરાજીમાં કયા ખેલાડીને સૌથી વધુ પૈસા મળશે. આના માટે ઘણા ખેલાડીઓ દાવેદાર હોઈ શકે છે, […]

ભારત વાયરલ સુરત

પાકિસ્તાન ની હાર પર હાફડા-ફાફડા થયેલા શોએબ અખ્તર ને શમી એ આપ્યો કડકડતો જવાબ

ઈંગ્લેન્ડે પાકિસ્તાનનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર કરી દીધું છે. રવિવારે મેલબોર્નમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે પાંચ વિકેટથી જીત મેળવીને T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો હતો. ફાઈનલના પરિણામ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોની પ્રતિક્રિયા પણ આવી, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વર્લ્ડકપની હાર બાદ તૂટેલા હૃદયની ઈમોજી ટ્વીટ […]

ગુજરાત સુરત

સુરતના કુંભારીયા ગામ પાસેથી 5.30 કિલો ગાંજો મળી આવ્યો , ડ્રાઇવર સહિત ટ્રક ઝડપાયો…

સુરતના કુંભારીયા ગામ પાસેથી 5.30 કિલો ગાંજો મળી આવ્યો , ડ્રાઇવર સહિત ટ્રક ઝડપાયો…,સુરત ક્રાઇમ બ્રાંચે કુંભારીયા ગામના સહયોગ ટ્રાન્સપોર્ટના ગેટ પાસે પાર્ક મહારાષ્ટ્ર પાર્સીંગની ટ્રકમાંથી 5.303 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી પાડી રોકડ, ટ્રક સહિત કુલ રૂ. 12.16 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં માંલેગાંવથી ગાંજાનો જથ્થો લાવ્યાની કબૂલાત કરી […]

ગુજરાત સુરત

સુરતમાં પેટ્રોલ ભરવા આવેલ યુવકે પંપ સળગવાની કોશિશ કરી , પિસ્તોલ જેવું હથિયાર બતાવીને કર્મચારીને ખૂબ માર્યો…

સુરતના મગદલ્લા રોડ પર સોમેશ્વર ખાતે એક યુવકે પેટ્રોલ છાંટીને પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ ભરાવવા આવેલા યુવકે નોઝલથી પેટ્રોલ છાંટીને પેટ્રોલ પંપને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારીને પિસ્તોલ જેવું હથિયાર બતાવી માર માર્યો હતો. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. સુરતની વેસુ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ […]

ગુજરાત સુરત

સુરત શહેર દિવાળીના તહેવાર પર જગમગી ઉઠ્યું , આકાશી નજારો બધાને મોહી રહ્યો છે…જુઓ આકાશી તસવીરો

સુરત શહેર દિવાળીના તહેવાર પર જગમગી ઉઠ્યું , આકાશી નજારો બધાને મોહી રહ્યો છે…જુઓ આકાશી તસવીરો,સુરત શહેરમાં દિવાળીની અદભુત રોનક જોવા મળી હતી. સુરત શહેરમાં દિવાળીની ધૂમ ખરીદી થઈ રહી હતી અને બજારોમાં પણ ઉત્સાહનો માહોલ હતો. સુરત શહેરના રિંગરોડ ગૌરવ પથ જેવા વિસ્તારોમાં લાઇટિંગના નયનરમ્ય નજારા જોવા મળી રહ્યા છે. સુરતને જાણે રોશનીનો શણગાર […]

ગુજરાત સુરત

આર્થિક સંકટને ચલતે પૈસા કમાવા શોર્ટ-કટ અપનાવ્યો , ભૂત પ્રેતનો ડર બતાવીને તાંત્રિકના નામ પર 20 લાખની ઠગી કરી…

આર્થિક સંકટને ચલતે પૈસા કમાવા શોર્ટ-કટ અપનાવ્યો , ભૂત પ્રેતનો ડર બતાવીને તાંત્રિકના નામ પર 20 લાખની ઠગી કરી…,બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ વિસ્તારમાં એક તાંત્રિક દ્વારા પરિવારને તેની આર્થિક તંગી દૂર કરવા અને માંદગી દૂર કરવાના નામે લાલચ આપવામાં આવી હતી. ભૂત પ્રેતનો ડર બતાવી તાંત્રિક દ્વારા 20.52 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તાંત્રિક નાસી […]

ગુજરાત સુરત

કોંગ્રેસના આ નેતાએ ગીતામાં જેહાદ છે એવું કહી દીધું , તેના જવાબમાં હર્ષ સંઘવી બોલી ઉઠ્યા…જુઓ શું કહ્યું હર્ષ સંઘવીએ

કોંગ્રેસના આ નેતાએ ગીતામાં જેહાદ છે એવું કહી દીધું , તેના જવાબમાં હર્ષ સંઘવી બોલી ઉઠ્યા…જુઓ શું કહ્યું હર્ષ સંઘવીએ,કોંગ્રેસના શિવરાજ પાટીલના નિવેદન પર હર્ષ સંઘવીનો જવાબ… દરેક નેતાએ લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ… પહેલાં AAPના નેતા અને હવે કોંગ્રેસના નેતાએ ભગવાનનું અપમાન કર્યું. સુરતના પીપલોદ ખાતે 30 કરોડના ખર્ચે રાજ્યની […]