રાજકારણ શિક્ષણ

ગુજરાતમાં શિક્ષણ નો વિવાદ ઠેઠ હાઇકોર્ટ સુધી પહોંચ્યો, ત્યાં તો જજે સરકારને ઝાટકી મૂકી અને કહ્યું કે…

ગુજરાતમાં શિક્ષણનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મુદ્દે મસમોટા દાવાઓ કરવામાં આવે છે. પણ હકીકત કઈંક અલગ જ છે. વિધાનસભામાં રજૂ કરેલા આંકડા મુજબ 19 હજાર 128 ઓરડાની ઘટ. રાજય સરકાર શિક્ષણની ગુણવતા સુધારવા અને વિદ્યાથીઑ સરકારી શાળા તરફ આકર્ષાય તે માટે કન્યા કેળવણી મહોત્સવ ,પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજી ને કરોડો રૂપિયાના આંધણ […]

શિક્ષણ

ગુજરાતની આ એકમાત્ર શાળા જે બાળકોને ભણાવે છે એવું જે કોઈ પણ નથી ભણાવતું, જાણીને સેલ્યુટ કરશો

ગુજરાતની એકમાત્ર એવી શાળા જે બાળકોને ભણાવે છે ભારતનું બંધારણ, કારણ જાણીને સેલ્યુટ કરશો.આદિવાસીઓ પોતાના હક માટે જાગૃત થાય અને ભારતીય બંધારણમાં આદિવાસીઓ સમુદાયને આપવામાં આવેલા અધિકારોથી આજની આદિવાસી પેઢી અવગત થાય તે હેતુથી સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ વખત ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી ભારતનું બંધારણ ભણાવવામાં આવી રહ્યુ […]

Fact international શિક્ષણ

અમેરિકામાં રહેતા આ ગુજરાતીએ 17 વિદ્યાર્થીઓને US માં ભણાવવા માટે કર્યું એવું કે જાણીને ગર્વ થશે

અમેરિકામાં રહેતા આ ગુજરાતીએ 17 વિદ્યાર્થીઓને US માં ભણાવવા માટે કર્યું એવું કે જાણીને ગર્વ થશે.અમેરિકામાં રહેતા ચિરાગ પટેલે અમદાવાદની કોલેજનું ઋણ ચૂકવ્યું! 17 વિદ્યાર્થીઓને US ભણાવવા માટે 6 કરોડ ખર્ચ્યા.અમદાવાદના લો ગાર્ડન ખાતે આવેલી એચ.એ કોમર્સના એક પૂર્વ વિદ્યાર્થી ચિરાગ પટેલ આર્થિક રીતે સદ્ધર થયા બાદ પોતોની કોલેજનું રુણ ચુકવી રહ્યા છે. તેમણે છેલ્લા […]

શિક્ષણ

ધોરણ 10-12 બોર્ડના 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા જાણી લો સરકારની આ માહિતી

ધોરણ 10-12 બોર્ડના 15 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા પહેલા સરકારની આ માહિતી જાણી લેજો, શિક્ષણમંત્રીનો સંદેશ.આગામી સમયમાં યોજાનાર SSC અને HSC બોર્ડની લાખો વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરાઇ.રાજ્યભરમાં આગામી સમયમાં માર્ચ-૨૦૨૨માં યોજાનાર SSC અને HSC બોર્ડની પરીક્ષા લાખો વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં આપી શકે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા […]

શિક્ષણ

28 માર્ચ એ શરૂ થનારી બોર્ડ ની પરીક્ષા વચ્ચે શું હશે શિક્ષણ વિભાગનો માસ્ટર પ્લાન- જાણી લો અહીં

28 માર્ચ થી બોર્ડ ની પરીક્ષા ઓ શરુ. જાણો કેવો છે શિક્ષણ વિભાગનો એકશન પ્લાન.આગામી 28 માર્ચથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે અને રાજ્યભરમાંથી 15 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાંથી અંદાજે 1 લાખ 90 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે વિદ્યાર્થીઓ ડર વિના અને શાતિપૂર્ણ માહોલમાં બોર્ડની પરીક્ષા આપી શકે […]

ગુજરાત શિક્ષણ

મેડિકલ સ્ટુડન્ટ માટે પીએમ મોદી ની મોટી જાહેરાત , જાણી ને દંગ રહી જશો

મેડિકલ સ્ટુડન્ટ્સ માટે મોટા સમાચાર, PM મોદીએ ફીને લઈને કર્યું મોટું એલાન. જેમને ઓપરેશન ગંગા હેઠળ ભારત લાવવામાં આવ્યા છે. આમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ યુક્રેનમાં તબીબી અભ્યાસ માટે ગયા હતા. એવું કહેવામાં આવે છે કે યુક્રેનમાં તબીબી અભ્યાસ ભારત કરતા ઘણો સસ્તો છે. અમે નક્કી કર્યું ખાનગી મેડિકલ કોલેજોમાં અડધી સીટો પર સરકારી ફી જેટલી જ […]

ગુજરાત શિક્ષણ

અંતે શાળા-કોલેજો ઓફલાઇન ચાલુ કરવા અંગે શિક્ષણમંત્રી એ કરી દીધી જાહેરાત, જાણો કઈ તારીખે શરૂ થશે?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં ખુલ્લામાં થતા લગ્ન પ્રસંગ અને જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાના 75%ની છૂટ આપવામાં આવી છે.મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં […]

ગુજરાત શિક્ષણ

અંતે શાળા-કોલેજો ઓફલાઇન ચાલુ કરવા અંગે શિક્ષણમંત્રી એ કરી દીધી જાહેરાત, જાણો કઈ તારીખે શરૂ થશે?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા […]

ગુજરાત શિક્ષણ

ગુજરાતની જ આ બે છાત્રા એ કર્યું ગૌરવભર્યું કામ, જાણીને તમને પણ ગર્વ થશે- કોમેન્ટમાં ઉત્સાહ વધારીએ

હાલ ભાવનગર જિલ્લાભરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાઇ રહ્યાં છે એમાં શાળામાં ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પોતાનામાં રહેલી ક્ષમતાને દર્શાવી નવા નવા સંશોધન પ્રદર્શિત કરી રહ્યા છે. તેમાં ગણેશ શાળા, ટીમાણાની વિભાગ નંબર 4(પરિવહન)માં વૈજ્ઞાનિકો ધાંધલ્યા ધ્રુવીબેન પરેશભાઈ અને જાની બીનાબેન અશ્વિનભાઈની કૃતિ ઝળકી હતી. જેમાં તેમણે વાઇફાઈ બાઇક રજૂ કરી હતી. તાજેતરમાં માઇક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી એસ.વી.એસ. કક્ષાનું વર્ચ્યુઅલ […]

ગુજરાત શિક્ષણ

કેનેડામાં ત્રણ કોલેજોને તાળા લાગતા ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ આવી ગયા રોડ પર, હવે કેનેડા જવું સેફ છે? તમારો મત જણાવો

વિદેશ ભણવા જવા માગતા વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડામાં ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાની માહિતી મળી છે. ખાસ કરીને ગુજરાતના જ 150 વિદ્યાર્થીઓ કેનેડામાં ભણતા હતા, એ કોલેજ બંધ થઇ ગઈ છે. આજ કોલેજમાં ભારતના 2500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. પ્રાઇવેટ યુનિવર્સિટીનો દરજ્જો ધરાવતી કોલેજોએ નાદારી નોંધાવી છે. ગુજરાતના અનેક […]