7 કિમી દૂર સુધી દેખાશે ‘કિંગ ઓફ સારંગપુર’ દાદા ની સૌથી ઊંચી વિરાટ મૂર્તિ થઈ ગઈ છે તૈયાર, ખાસિયત જાણીને જ માથું ઝૂકી જશે
દિવાળી આસપાસ જો તમે સાળંગપુર જશો તો 7 કિલોમીટર દૂરથી તમને હનુમાનજીની વિરાટ મૂર્તિનાં દર્શન થશે. હા, સાળંગપુરમાં કષ્ટભંજનદેવ મંદિર...