ગુજરાત

પોતાનાથી બમણી ઉંમરની મિત્રની માતાને લગ્નની લાલચ આપી, હોટલમાં અને ઘરે બોલાવી કર્યું આવું….

ઘોર કળિયુગ હોવાનો અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એલિસબ્રિજની મહિલાએ તેના જ દીકરાના મિત્ર સાથે પ્રેમસંબંધ રાખ્યો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મહિલાએ અડધી ઉંમરના પુત્રના મિત્ર સાથે શરીર સંબંધ રાખ્યા હતા. આમ, પતિ સાથે ન ફાવતું હોવાથી મહિલાએ પ્રેમસંબંધ બાંધ્યો હતો. આ અંગે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. […]

ગુજરાત

અમદાવાદના સેન્ટ્રલ બસ પોર્ટના શૌચાલયમાં રોજના 5 હજાર પડાવાય છે, મહિને દોઢ લાખની ઘીકતી કમાણી, જાણો કઈ રીતે..

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવ્યું છે. ખુલ્લામાં શૌચમુક્ત ભારત અંતર્ગત શૌચાલય બનાવાય છે, ત્યારે અમદાવાદના પે એન્ડ યુઝમાં શૌચ એટલે કે યુરિન કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી, પરંતુ યુરિન કરવા માટે અહીં પાંચ રૂપિયા ચૂકવવા પડે છે. શહેરના ગીતામંદિર અમદાવાદ સેન્ટ્રલ બસ પોર્ટમાં ગેરકાયદેસર રીતે શૌચક્રિયા માટે એક […]

ગુજરાત

બૂટલેગરોનો નવો કીમિયો જોઈ પોલીસ પણ ગોથે ચડી, બાઈકનો કોઈપણ ભાગ ખોલો, દારૂ મળી જશે, juo

વિદેશી દારૂની હેરાફેરી કરવા માટે અને પોલીસની બાજનજરથી બચવા માટે બૂટલેગરો કાયમી અવનવા કીમિયા અપનાવતા હોય છે. જોકે પોલીસ પણ બૂટલેગરોના નવા કીમિયાઓનો પર્દાફાશ કરવા કાયમી કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. જ્યાં અગાઉ થોડા દિવસ પહેલાં એસ.ટી બસમાં ડ્રાઈવર-કંડક્ટરે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા પોલીસે ઝડપી પાડ્યા હતા. ત્યાં આજે ઉનાથી એક નવો કિસ્સો […]

ગુજરાત

સુરત અને વડોદરાના વાતાવરણમાં અચાનક પલટા બાદ વરસાદ ખાબક્યો, ગુજરાતમાં આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી..ખેડૂતો પાકને લઈ જજો સલામત જગ્યાએ….

છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં માવઠાની અસર જોવા મળી રહી છે. ત્યારે વડોદરા શહેરના વાતાવરણમાં આજે બપોરે અચાનક પલટો આવ્યો હતો. બપોર બાદ ગાજવીજ સાથે વિવિધ વિસ્તારોમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતાં અડધો ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો.શહેરમાં અનેક જગ્યાએ કરા પણ પડ્યાં હતાં.ગોત્રી, ગોરવા સહિત અનેક વિસ્તારોમાં પડ્યા […]

ગુજરાત

ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી..ખેડૂતો થઈ જજો સજાગ..પડી સકે છે….

16 અને 17 માર્ચે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યભરમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રિજિયનમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 અને 17 માર્ચે વધુ વરસાદ રહેવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે વરસાદ […]

ગુજરાત

નાની ઉંમરે ફાંસીની સજા થયાનો સૌરાષ્ટ્રનો પ્રથમ ચુકાદો, ફાસ્ટ ટ્રેક કોર્ટ બે વર્ષે સજા સંભળાવી, હવે હત્યારો જયેશ હાઇકોર્ટમાં જશે…

જેતલસરની સગીરા સૃષ્ટિ રૈયાણીના હત્યા કેસમાં જેતપુર સેશન્સ કોર્ટે આરોપી જયેશ ગીરધર સરવૈયાને ગઇકાલે ફાંસીની સજા સંભળાવી છે. આ પહેલા ગત શનિવારે મોડી રાત્રે આરોપી જયેશ સરવૈયાને તકસીરવાન ઠેરવી કોર્ટે બન્ને પક્ષને સાંભળવા માટે તા.10 માર્ચની મુદ્દત આપી હતી. જે પછી ગઈકાલે સાંજે 5.45 વાગ્યા બાદ અંતિમ સુનાવણી થઈ હતી. આરોપી જયેશની ઉંમર 25 વર્ષ […]

ગુજરાત

મહેલ જેવી દેખાતી આ જેલ માં રહે છે ખાલી એક “કેદી”..!, મળે છે આ ખાસ સુવિધા..

મહેલ જેવી દેખાતી આ જેલ માં રહે છે ખાલી એક “કેદી”..!, મળે છે આ ખાસ સુવિધા.. સામન્ય રીતે આ સમગ્ર દુનિયા રહસ્યમય વસ્તુઓથી ભરેલી છે. ઘણી વખત એવો વસ્તુઓ દેખાવા મળી જાય છે, જે એકદમ ચોંકાવનારું સાબિત થાય છે. જો આપણે ભારત દેશમાં ગુજરાત રાજ્યને એક છેડેથી જોઈએ તો તમને એવા ઘણા રહસ્યો જોવા મળશે. […]

ગુજરાત

ભોંયરામાં બનેલી દુકાનમાં પોલીસે પાડી રેડ, અંદરનું પોસ્ટર વાંચીને આંખો થઈ ગઈ પહોળી, સાંકડી જગ્યામાં કરતાં આવું કામ…

આવા સમાચાર ખરેખર તો નવાઈ પમાડે એવા નથી હોતા. અત્યાર સુધીમાં વર્લી મટકો, તીન પત્તી, ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાનું તમે સાંભળ્યું હશે. પરંતુ જેમ-જેમ દુનિયા ડિજિટલાઈજેશન તરફ આગળ વધી રહી છે, તેમ-તેમ જુગારીઓ પણ હાઈટેક થતા જઈ રહ્યા છે. હાલમાં, અમદાવાદ શહેરમાં એક એવા જ જુગારધામનો પર્દાફાશ થયો, જેની જોઈને પોલીસ પણ ચોંકી […]

ગુજરાત

વીરપુર નહિ પણ આ જગ્યાએ છે જલારામ બાપનું મંદિર, જ્યાં દર્શનાર્થીઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે

વીરપુર નહિ પણ આ જગ્યાએ છે જલારામ બાપનું મંદિર, જ્યાં દર્શનાર્થીઓની તમામ મનોકામના પૂર્ણ થાય છે,ગુજરાતની ધરતી ખૂબ જ પવિત્ર અને ચમત્કારિક છે અહીં અનેક પવિત્ર મંદિરો અને ધાર્મિક સ્થળ આવેલા છે. આ સ્થાન પ્રત્યે લોકોને શ્રદ્ધા અને ભક્તિ જોડાયેલી હોય છે. આજે તમને એક આવા જ ચમત્કારિક મંદિર વિશે જણાવીએ જે કલોલમાં આવેલું છે.અહીં […]

ગુજરાત

ખજુરભાઈ ની આ લગ્નની જોડી બનાવવામાં ગામડાંનાં અંધ માજી બન્યા નિમિત…જાણો અહીં

ખજુરભાઈ ની આ લગ્નની જોડી બનાવવામાં ગામડાંનાં અંધ માજી બન્યા નિમિત…જાણો અહીંગુજરાતમાં સોશિયલ મીડિયા વાપરતી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે ‘ખજૂરભાઈ’ એટલે કે નીતિન જાનીને ઓળખતી નહીં હોય. અગાઉ ‘ખજૂર’ના નામથી પોતાના કોમેડી વીડિયો બનાવીને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનારા નીતિન જાની હવે પોતાનાં સેવા કાર્યોથી ઘરે ઘરે જાણીતા બન્યા છે. હવે નીતિન જાની […]