આ દીકરી ની બહેન 10 દિવસથી ખાટલામાંથી ઉભી થતી ન હતી બાદમાં તેની બહેને મા મોગલની માનતા રાખવાથી થયો એવો ચમત્કાર કે ડોકટર પણ…

દરેક લોકોના જીવનમાં કોઈના કોઈ સમસ્યા રહેલી હોય છે. વ્યક્તિ પોતાની સમસ્યાનું સમાધાન લેવા માટે ભગવાનના દરબારમાં પોહ્ચે છે. ત્યારે આવુજ એક ધામ કચ્છના કબરાઉ ખાતે આવેલ છે જે મોગલ ધામ તરીકે ઓળખાય છે. જ્યાં વર્ષ દરમિયાન હજારો ભક્તો મોગલ ધામમાં પોતાના દુખ દુર કરવા આવે છે. અને મોગલ માતા પણ પોતાના ભક્તોના જીવનમાંથી દુખ દુર કરીને તેમના જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દે છે.
ત્યારે એક યુવતી ત્રીસ હજાર રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલા ભચાઉમાં સ્થિત મોગલ ધામમાં મણીધર બાપુ પાસે આવી પહોંચી હતી ત્યારે બાપુએ પૂછ્યું કે બેટા તારે શેની માનતા છે ત્યારે તેને જણાવજો કે છેલ્લા દસ દિવસથી મારી બેનને ખૂબ જ બીમારી હતી અને તેઓ ઉલટી થતી હતી અને તેનામાં શક્તિ ન હતી અને તેખાટલા માંથી દસ દિવસથી ઉભી નથી થઈ શકતી ના હતી.
અને અમે ઘણા દવાખાને બતાવ્યું પણ કંઈ ફરક જ ન પડ્યો અને દિવસે ને દિવસે મારી બેન ની તકલીફ વધી રહી હતી ત્યારે મેં માતાજી મોકલને પ્રાર્થના કરી કે મારી બેન ની તબિયત સુધરી ગઈ તો હું કાલે જ કબરાઉધામ આવીને ૩૦ હજાર રૂપિયા ની માનતા પૂરી કરી દઈશ. માનતા માન્યાના એક કલાક પછી જ મારી બેન માં ફેરફાર દેખાવા લાગ્યો અને ખાટલામાંથી ઊભી થઈને ચાલવા લાગી હતી.
માતાજી મોગલનો પરચો જોઈને અમે ખૂબ જ ખુશ થઈ ગયા છીએ. આખી વાત સાંભળીને બાપુએ બંને બહેનોને પૈસા પાછા આપ્યા અને કહ્યું કે બેટા માતાજી એ તારી ૧૫૧ ગણી માનતા સ્વીકારી છે અને એમને કહ્યું કેમાતાજીમોગલ તો માત્ર ભાવની ભૂકી છે નહીં કે રૂપિયા અને તેને જણાવ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ માતાજી મોગલ પર તમારો જે વિશ્વાસ હતો તે તમને ફળ્યો છે.