ફક્ત 10 કલાકમાં જ મળશે સારા સમાચાર જય મોગલ લખીને શેર કરો મનોકામના પૂરી થશે…

0

ગુજરાતીઓ તો ધર્મમાં બીજા રાજ્યના લોકો કરતા વધુ માનવા વાળા.આમેય આપણી આ ધરા જ સંતોની ધરા છે શૂરવીરોની ધરા છે.અને સદીએ સદીએ અનેક ચમત્કાર થયા છે તેમાંય ધાર્મિક બાબતે તો ખાસ.આજે પણ તમને અહીં એવા જ એક ચમત્કાર વિશે વાત કરવા જઈ રહ્યા છે જે તમવા જાણશો તો તમવા પણ એકદમ ખુશ થઈ જશો અને બોલી ઉઠશો જય મોગલ મા.

ગુજરાતમાં રાજ્યમાં મોગલ માતાનું આ મંદિર આવેલું છે સૌથી મોટા જિલ્લા તરીકે જે નામ ધરાવે છે તે કચ્છ જિલ્લામા આવેલા ભચાઉ તાલુકાના કબરાઉ ગામ ખાતે આ મોગલ ધામ તરીકે જાણીતું છે.હવે તમને સમજાઈ ગયું હશે કે અમે તમને વાત કરી રહ્યા છીએ કબરાઉ ખાતે આવેલા શ્રી મોગલ માતાજીની.

અહીં આવેલી આ પાવન ધરતી પર દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે.આ ભક્તો કોઈને કોઈ સમસ્યાઓ લઈને આ માતાજીની પાસે આવે છે અને માતાજી પણ તેમના બધા જ દુઃખડા દૂર કરી દે છે.અમે તમને જણાવવા માગીશું કે અહીં માતાજીના ચરણોમાં જે ભક્ત નમે છે તેને કોઈ દિવસ માતાજીએ નિરાશ કર્યા નથી. બસ તમારા દિલ સાફ હોવા જોઈએ અને ભક્તિ સાચી શ્રધ્ધાથી થયેલી હોવી જોઈએ.

માં મોગલ ની માનતા રાખવા માટે ખુશાલીબેન કબરાવ ધામ પહોંચ્યા હતા. ત્યારે તેમને માનતા રાખી હતી કે જો તેમને વિઝા મરી જાય તો માં મોગલ ની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ આવીશ. અને તેની સાથે જ તેમને માનતા રાખી હતી કે તેમના લગ્નમાં અડચણ આવતી હતી તે અડચણો દૂર થઈ જાય તેવી માનતા રાખી હતી.

માં મોગલ ની માનતા રાખવાના બે દિવસમાં જ ખુશાલીબેન ભુજ ના હતા. તેમને વિઝા મળી ગયા હતા. ત્યારે ખુશાલીબેન માં મોગલના ધામમાં જઈને માનતા પૂરી કરવા માટે એક સાડી, ચાંદીનો સિક્કો, અને 21 હજાર રૂપિયા રોકડા મણીધર બાપુને આપ્યા ત્યારે મણીધર બાપુએ તેમને આ રૂપિયા અને સાડી આપીને કહ્યું કે તમારી નણંદને આપી દેજો.માં મોગલ એ તમારી માનતા સ્વીકારી લીધી છે. જય માં મોગલ.

મણીધર બાપુએ કહેલું કે જો તમેં સાચા દિલથી માતાજીને ઘરે બેઠા બેઠા જ પ્રાર્થના કરશો ફક્ત બે મિનિટ કાઢીને તો તમારે અહીં આવવાની પણ જરૂર નહીં પડે ફક્ત તમારામાં માતજી પ્રત્યેનો વિશ્વાસ અને સાચી શ્રદ્ધા હોવી જોઈએ.તમે પણ એવું ઇચ્છાતા હોય કે માતાજી અમારા પણ અધૂરા સપના પુરા કરે તો તમે.લાઈક કરીને શેર કરો અને કોમેન્ટમા લખો જય મોગલ માતાજી આવતા 24 કલાકમાં બધું તમારું કામ બનવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed