દોસ્તો મોગલ માતા ખૂબ જ દયાળુ છે અને તેઓ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ જોઈ શકતા નથી. જો કોઈ પૂરી આસ્થા સાથે આવે છે અને માતાજીનું નામ લે છે તે માતાજી તેના દુઃખો દૂર કરતા હોય છે અને તેના જીવનની કોઈપણ સમસ્યા આસાની થી ભાગી જતી હોય છે.
ભલે ભક્ત માતાજીથી ઘણા અંતર સુધી દૂર હોય પરંતુ માતાજી તેની બધી જ દુવાઓ સાંભળતા હોય છે અને તેઓ તેને હંમેશા સુખ આપતા હોય છે. વળી ઘણા બધા લોકો મોગલ માતાની માનતા રાખીને પણ પોતાની મનોકામનાઓ પૂરી કરતા હોય છે.
જો કોઈ ભક્ત માતાજીની માનતા પૂરી કરવા માટે આવે છે તો માતાજી તેને ક્યારેય ઘરે ખાલી હાથે ફરજ જવા દેતા નથી.
આ પૈકી એક મંદિર કચ્છ જિલ્લાના કબરાઉમાં આવેલું છે. જેને મોગલ ધામ તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં તાજેતરમાં એક યુવક પરિવાર સાથે કચ્છ જિલ્લાના કબરાવમાં આવી પહોંચ્યો હતો અને સાથે પોતાની એક ત્રિશૂળ લાવ્યો હતો. ત્યાર પછી ત્યાં આવીને તે માતાજીના દરબારમાં દર્શન કર્યા હતા અને મણીધર બાપા સાથે મુલાકાત કરી હતી.
આ વ્યક્તિ કહ્યું હતું કે તેના પિતાને એક બીમારી થઈ હતી, જેના લીધે તેને ઓપરેશન કરાવવું પડ્યું હતું. જેના પછી યુવકે માનતા રાખી હતી કે જો તેઓનું ઓપરેશન સંકટ વગર પૂરું થઈ જશે તો તેઓ મોગલ માતાના દરબારમાં આવી પહોંચશે , અને મંદિરમાં તરીકે અર્પણ કરશે અને માતાજીની કૃપાથી તેઓનું ઓપરેશન સફળ રીતે પૂરું થયું હતું અને તેઓ પરિવાર સાથે કબરાઉ આવી પહોંચ્યા હતા.
જોકે પિતાજીની સારવાર એકદમ સારી રીતે પૂરી થઈ ગઈ ત્યારે પરિવારમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું અને તેઓ મોગલ માતાની કૃપાથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ દરમિયાન આ યુવક પોતાની સાથે ત્રિશુલ અર્પણ કરવા માટે લાવ્યો હતો.