વિદેશમાં રહેતા યુવકનાં ઘર માંથી સોનું ચોરાઇ ગયું, યુવકે માં મોગલને યાદ કરીને રાખી માનતા અને પછી થયો એવો ચમત્કાર કે…

ભગુડાવાળી માં મોગલ નાં પરચાઓ આજે પણ જોવા મળે છે. માં મોગલ નાં પરચા નો અનુભવ લાખો લોકોને થયેલો છે અને માં મોગલ પોતાના ભક્તોના દુખ દુર કરવા માટે તેમને સાક્ષાતકાર પણ થાય છે. જે પણ લોકો માં મોગલના દરબારમાં આવે છે, તે બધા જ ભક્તોના દુઃખ માં મોગલ તુરંત દુર કરી આપે છે. જો તમે પણ માં મોગલ માં વિશ્વાસ ધરાવવો છો તો કોમેન્ટમાં “જય માં મોગલ” અવશ્ય લખજો. તમને માં મોગલના આશીર્વાદ પ્રાપ્ત થશે.
માં મોગલ નાં પરચાઓ દેશ વિદેશોમાં ફેલાયેલા છે. વિદેશોમાં રહેતા લોકો પણ માં મોગલ માં અતુટ શ્રદ્ધા ધરાવે છે અને તેઓ પણ માં મોગલનાં આશીર્વાદ મેળવવા માટે ભગુડાધામ માં આવતા હોય છે. આજે પણ અમે તમને અમારા આ લેખમાં માં મોગલના પરચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. માં મોગલ નું નામ માત્ર લેવાથી જ ભક્તોની બધી તકલીફ અને દુઃખ દુર થઈ જાય છે.
અત્યાર સુધીમાં માં મોગલે લાખો લોકોને દુઃખની પીડા માંથી મુક્ત કરાવેલ છે, એટલા માટે જ મોટી સંખ્યામાં ભક્તો માં મોગલનાં દરબારમાં તેમના આશીર્વાદ મેળવવા માટે આવતા હોય છે. માં મોગલના પરચાઓ વિદેશોમાં પણ ફેલાયેલા છે. તેથી ઘણા લોકો વિદેશો માંથી પણ માં મોગલ ની માનતા પુરી કરવા માટે ભારતમાં આવતા હોય છે. આવો જ એક કિસ્સો આજના સમયમાં જોવા મળ્યો છે.
હાલમાં જ એક યુવક માં મોગલના દરબારમાં ૩૫ તોલા સોનું હાથમાં લઈને આવી પહોંચ્યો હતો અને તેણે માતાજીના ચરણોમાં ૩૫ તોલા સોનું રાખીને મણીધર બાપુને કહ્યું હતું કે મારી માનતા નો સ્વીકાર કરો. ત્યારે મણીધર બાપુએ પુછ્યું હતું કે તારે શેની માનતા હતી. તો યુવકે જવાબ આપ્યો હતો કે મારા ઘરમાં થોડા સમય પહેલા ચોરી થયેલી હતી અને ચોરીમાં મારું ૩૫ તોલા સોનું ચોરાઈ ગયેલું હતું. જેના લીધે અમારો સમગ્ર પરિવાર ચિંતામાં રહેલો હતો.
ત્યારબાદ અમે પોલીસ ફરિયાદ કરી અને પોલીસે ચોરને શોધવાના ઘણા પ્રયત્ન કર્યા હતા, પરંતુ ચોર પકડાયો ન હતો. અમારા ઘરમાં ચોરી થયેલો સોનું કોણ ચોરી ગયું છે અને કઈ જગ્યાએ છે તેની કોઈ જાણકારી મળી રહી ન હતી. જેના લીધે સમગ્ર ઘરમાં દુઃખનું વાતાવરણ હતું. ત્યારબાદ તે યુવકે માં મોગલ ને યાદ કર્યા હતા અને સંપુર્ણ શ્રદ્ધાની સાથે માનતા રાખેલી હતી કે જો મને મારું સોનું પરત મળી જશે તો હું તે બધું જ સોનું આવીને માતાજીના ચરણોમાં ચડાવી દઈશ.
આ માનતા લીધા ના થોડા સમય બાદ જ માં મોગલ નો ચમત્કાર જોવા મળ્યો હતો અને થોડા દિવસમાં જ ૩૫ તોલા સોનું ઘર માંથી જ મળી આવ્યું હતું. જેને જોઈને સમગ્ર પરિવાર ખુશખુશાલ થઈ ગયો હતો. ત્યારબાદ સમગ્ર પરિવારે માં મોગલનો આભાર માન્યો હતો અને તેઓ ૩૫ તોલા સોનાની સાથે માં મોગલનાં ધામ કબરાઉ માં પહોંચ્યા હતા અને માતાજીનાં ચરણોમાં સોનું ધરાવી દીધું હતું.
પરંતુ મણીધર બાપુએ આ બધું જ સોનું તે યુવકને પરત આપી દીધું હતું. આવી રીતે અત્યાર સુધીમાં આવા ઘણા કિસ્સાઓ છે, જેમાં માં મોગલ એ સાક્ષાત ભક્તોને પરચાઓ કરેલા છે.