દુનિયા ભરમાં સૌ કોઈ માં મોગલ ધામ કબૂરાઉ ને જાણે છે અને તેમના પરચા તો ચારે તરફ ફેલાયેલા છે. કચ્છના કબૂરાઉ માં આવેલ માં મોગલ ના ધામને પણ સૌ લોકો જાણે જ છે. કબૂરાઉ ધામમાં આવેલ માં મોગલ સાથે રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે.
અહીંયા હજારો અને લાખો ની સંખ્યામાં ભક્તો પોતાની આસ્થા અને શ્રધ્ધા રાખીને માં મોગલની માનતા રાખે છે. કચ્છ જિલ્લાના કબૂરાઉમા માં મોગલનું ભવ્ય ધામ આવેલું છે.
ત્યાં માં મોગલ સાથે તેમના પરમ ભક્ત મણિધર બાપૂ પણ વર્ષોથી ત્યાં જ બિરાજમાન છે. માં મોગલ ને ત્યાં આવતા શ્રદ્ધાળુને માતાજી પ્રત્યે અતૂટ આસ્થા જોડાયેલી છે. કચ્છના કબરાઉમાં બિરાજમાન માં હાજરાહજુર ભક્તને પરચા આપે છે અને શ્રદ્ધાળુની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
માં મોગને ચરણે આવતો ભક્તો કોઈ દિવસ દુખી થઈ પરત જાવા દેતી નથી. એકવાર માં મોગલ માં આસ્થા બેસી જાય તો માં મોગલ ક્યારે પોતાના ભક્ત સાથે ખોટું નથી થવા દેતા માં મોગલે આજ સુધી લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. લોકોને મૃત્યુના મુખમાંથી પણ ઉભા કર્યા છે.
માં મોગલના ધામમાં સાગરભાઇ સુરતના તેમના બીજા માટે તેમને મા મોગલ ની માનતા રાખી હતી. મા મોગલ એ તેમની માનતા પૂરી કરી ત્યારે સાગરભાઇ મા મોગલના ધામમાં માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. મણીધર બાપુના ચરણોમાં 51 હજાર રૂપિયા તેમને માનતા પૂરી થતાં આપ્યા.
મણીધર બાપુએ 51 હજાર રૂપિયામાં એક રૂપિયો ઉમેરીને સાગરભાઇ ને કહ્યું કે તમારી બહેન ફોઈ ને આપી દેજો મા મોગલ એ તમારી માનતા સ્વીકારી લીધી છે. તમારા વિશ્વાસને કારણે મા મોગલ એ તમારી ઈચ્છા પૂરી કરી છે જય માં મોગલ.