મોગલ તારો જય જય કાર…. મોગલ માં નો પરચો અપરંપાર છે. માં મોગલ નું નામ લેવાથી જ ભવોભવ નાં દુઃખ ટળી જાય છે. જે લોકો મોગલ માતાજી ની શરણમાં આવે છે, તેના જીવનના બધા જ કષ્ટ દુર થઈ જાય છે.
આવી જ એક ઘટના અમદાવાદ શહેરની છે, જ્યાં દુર્ઘટનામાં એક યુવક ઘાયલ થઈ ગયો હતો અને આ યુવક ચાલી પણ શકતો ન હતો. એટલા માટે તેને સારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ. યુવકની પરિસ્થિતિ જોઈને ડોક્ટરે પણ પરિવારને એવું કહ્યું હતું કે યુવક વધુમાં વધુ ચારથી પાંચ દિવસ સુધી જીવિત રહેશે અને આ સાંભળીને પરિવાર પરેશાનીમાં મુકાઈ ગયો હતો. ત્યારે એક નજીકના સંબંધીએ પરિવારને કહ્યું હતું કે તમે મોગલ માં ઉપર સંપુર્ણ આસ્થા રાખીને માનતા રાખો. તમારો દીકરો જરૂરથી સ્વસ્થ થઈ જશે.
માં મોગલ તમારા પુત્ર ઉપર કૃપા વરસાવતી રહેશે. ત્યારે પરિવારના બધા માં મોગલ ઉપર વિશ્વાસ રાખીને તેમના દીકરાને મોગલ માં નાં દર્શન કરવા માટે લઈ આવ્યા અને વિશ્વાસ રાખીને માં મોગલ ની માનતા રાખી. ડોક્ટરો એ એવું કહ્યું હતું કે આ યુવક ચારથી પાંચ દિવસ સુધી જીવિત રહેશે, પરંતુ મોગલ માં ની માનતા થી તે ખુબ જ જલ્દી સ્વસ્થ થઈ ગયો.
પરિવાર નાં બધા જ લોકો આશ્ચર્યચકિત હતા કે આ યુવક ફક્ત ૨-૩ દિવસમાં જ સ્વસ્થ થઈ ગયો. ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું અને પરિવાર પોતાના દીકરાની સાથે મોગલ માં ના દર્શન કરવા માટે આવેલ અને ધન્ય મહેસુસ કરેલ તથા સંપુર્ણ વિશ્વાસની સાથે પોતાની માનતા પુરી કરેલી હતી.
દુર દુરથી ભક્તો માં મોગલના દર્શન કરવા માટે અહીંયા આવે છે અને માં મોગલ પણ પોતાના ભક્તો ઉપર હંમેશા પોતાની કૃપા જાળવી રાખે છે. બોલો “માં મોગલ ની જય.” જો તમને પણ માં મોગલ માં આસ્થા હોય તો કોમેન્ટમાં જરૂરથી “માં મોગલ ની જય” લખજો.