સુરતમાં આવેલા માં મોગલના ધામમાં થાય છે બધાની મનોકામનાઓ પૂરી, ફોટાને સ્પર્શ કરીને લખી દો જય માં મોગલ…

0

રાજ્યમા અત્યારે મોગલ માતાજીના પ્રસિધ્ધ સ્થાનકો આવેલા છે કે જ્યા ભક્તો જાય છે અને માતાજી દુખ હરિ લે છે.ભક્તોને પણ માતાજી પર પુરો વિશ્વાસ અને ખાતરી છે તેથી અહિ આ મંદિરોમા તેઓ નિયમિત રીતે દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે.

આપણે બધા જાણીએ છીએ કે ભારત એક ધાર્મિક દેશ છે અને અહીં અનેક દેવી અને દેવતાઓના મંદિરો આવેલા છે. ભક્તો તમામ દેવી અને દેવતાઓની ખૂબ પૂજા અર્ચના કરે છે. આ સિવાય મંદિરમાં હજારો લોકો આવે છે. આજે આપણે પીપોદરામાં સ્થિત મોગલ મંદિર વિશે વાત કરીશું, જ્યાં વાસ્તવમાં મુગલો બેઠા હોવાનું માનવામાં આવે છે.

માં મોગલ તેમના ધામમાં દર્શન કરવા આવતા તમામ ભક્તોના દુ:ખ અને વેદનાઓ સાંભળે છે. મોગલ તેની માંગેલી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. તો આજે અમે તમને માં મોગલ ના આવા જ એક પવિત્ર યાત્રાધામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સુરતના પીપોદરામાં આવેલ માં મોગલના ધામના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. માં મોગલ તેમના તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. મોગલ ધામમાં દર્શન માટે આવનાર કોઈપણ વ્યક્તિ પાસેથી દાન અથવા ભેટ કે સોગાત સ્વીકારવામાં આવતી નથી. એવું કહેવાય છે કે માં મોગલ તેમના ભક્તોના ભાવ અને પ્રાર્થનાથી જ ખુશ થઈ જાય છે.

તેમને ખુશ કરવા માટે દાન કે ભેટની જરૂર નથી. મોગલ ધામમાં ક્યારે પણ એક રૂપિયાની ભેટ સોંગતો સ્વીકારવામાં આવતી નથી.પીપોદરામાં જ નહીં પરંતુ ગુજરાતમાં મા મોગલના કુલ ચાર ધામ છે અને આ ચારેય ધામોમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. કબૂરાઉ માં આવેલ માં મોગલના ધામમાં મણિધર બાપુ પણ બિરાજમાન છે. માં મોગલના ધામમાં મંગળવાર અને રવિવારે ભક્તોની ભારે ભીડ હોય છે.

તમે પન જો માતાજીના ભક્ત છો અને એવી ઈચ્છા રાખો છે કે માતાજી તમારા બધા જ દુખ દુર કરે અને બધી મનોકમનાઓ પુરી કરે તો આ લેખને લાઈક કરીને શેર કરી દો તેમજ તમારા અન્ય મિત્રો સુધિ મોકલવા માટે તમે શેર કરીને લખી દો જય મોગલ માતાજી.ફક્ત બે દિવસમા જ બધા કામ પુરા થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed