શુ તમે જાણો છો માં મોગલ ભગુડા ગામમાં કેમ બિરાજમાન છે? માં મોગલ એ અત્યાર સુધીમાં ઘણા લોકો ના દુઃખો ને દૂર કરીને તેમના જીવનને સુખો થી ભરી દીધું છે. માં મોગલની સાચા દિલ થી માનતા રાખવાથી દરેક મનોકામના પુરી થઈ જાય છે. ગામમ દરેક જાતિના લોકો ભેગા રેહતા હતા જેમ કે આહીર, ચારણ અને માલધારી.
તે દરેક લોકો એકબીજા ના સુખ દુઃખ માં ભાગ આપતા હતા અને સાથે મળીને કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. માતાજીના નામ માત્ર થી દુઃખ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે.
મંદિરમાં આવતા ભક્તોને મણિધર બાપુ કહે છે કે જો તમે સાચા દિલથી માં મોગલ ને માનતા હોય તો તમારે મંદિરમાં પણ આવવાની જરૂરત નથી.
ભગુડમાં રેહતા આહીરના એક માજીએ બહેનને ચારણ જેવા કપડામાં માં મોગલ આપ્યા હતા. માં મોગલનો કપડામાં આપતા જણાવ્યું હતું કે તમામ માલધારીઓના દુઃખ માતા એ દૂર કર્યા છે. માતાજીની તું સ્થાપના કરજે માતાજી તારા બધા દુઃખ અને દર્દ દૂર કરી દેશે, ત્યાર બાદ માજીએ મોગલ માં ને ભગુડા ગામમાં સ્થાપન કર્યું હતું.
માં મોગલએ તમામ આહીર સમાજના દુઃખોને દૂર કરીને પરચો બતાવ્યો હતો. આજે માં મોગલ આહીરોની કુળદેવી તરીકે પૂજાવા લાગી છે.
આ પોસ્ટ જો તમને ગમી હોય તો લાઈક ક્રીન શેર કરો તમારી મનોકામના પૂરી કરશે માં મોગલ અને કોમેંટમાં જય મોગલ લખવાનું ભૂલતા નહીં.