માતાજી મોગલ ના પરચા અપરંપાર છે અને માતાજી મોગલ નું નામ લેવા માત્રથી ભક્તોના જીવનમાં દુઃખ અને તકલીફો દૂર થતી હોય છે. માતાજી મોગલ ને અઢારે વરણ ની માં કહેવામાં આવે છે. માતાજી મોગલ નું નામ લેવાથી ભક્તોની મદદ એ માતાજી મોગલ આવી જતિ હોય છે અને આજ સુધીમાં માતાજી મોગલે લાખો લોકોના દુઃખ દૂર કર્યા છે.માતાજી મોગલ ના
દર્શન કરવા માટે અને પોતાની માનતા પૂરી કરવા માટે લોકો વિદેશથી પણ અહીં આવતા હોય છે ત્યારે આજે અમે તમને એક એવો કિસ્સા વિશે જણાવવાના છીએ જ્યાં એકદમ પતિ પોતાના હાથમાં સોનાની વીંટી લઈને આવ્યો હતો અને કહ્યું કે બાપુ અમે આ સોનાની વીંટી માતા મોગલ ને ચઢાવવા માંગીએ છીએ.મણીધર બાપુ એ પહેલા તો પૂછ્યું કે બેટા તારી
માનતા હતી તો યુવકે કહ્યું કે થોડાક દિવસ પહેલા મારા ઘરેથી સોનાની વીંટી ચોરાઈ ગઈ હતી અને અમે ખૂબ જ શોધી પરંતુ તેમ વીંટી મળીને એટલે અમે ચિંતામાં આવી ગયા અને અમે માતાજી મોગલ ની માનતા રાખી કે હૈ માતાજી મોગલ જો અમારી સોનાની વીંટી મળી ગઈ તો હું તમારા ચરણોમાં સોનાની વીંટી ચઢાવીશ અને માનતા માન્યાના થોડાક જ દિવસમાં ચોર
તેમના ફળિયામાં ઘરના આંગણમાં આવીને સોનાની વીંટી નાખી ગયો અને અમને અમારી લીટી મળી જતા અમે ખુશ થઈ ગયા.એટલે અમે અમારા પરિવાર સાથે માતાજીના દર્શન કરવા અને અમારી માનતા પૂર્ણ કરવા માટે આવ્યા છીએ ત્યારે મણીધર બાપુએ કહ્યું કે માતાજી મોગલ
એ ચોરના મગજમાં સારો વિચાર મૂક્યો હશે અને માતાજી મોગલ ના પરચા અપરંપાર છે અને જો માતાજી પર વિશ્વાસ રાખે તો માતાજી સારા સારા ના કામ કરે છે અને માટે આ વીટી તારી પાસે રાખજે માતાજી મોગલે તારી તમામ મનોકામનાઓ અને માનતાઓ સ્વીકારી લીધી છે.