યુવા અવસ્થામાં આંખોમાં આશા અને નવા નવા સપનાઓ સાથે ઉડાન ફરતા દરેક યુવાનના મનમાં કંઈક કરી નાખવાની ભાવના હોય છે. આ સમયમાં દરેક યુવાન પોતાની જીવનમાં નીકળવાનું ઇચ્છતો હોય છે પરંતુ ઘણી વખત જેના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ સર્જાય છે.મોજ શોખ ની વાત કરીએ તો ખાસ કરીને યુવાનો વાહનની વધારે પડતી ગતિને કારણે થાપ ખાઈ બેસે છે.
મિત્રો આજકાલ આપણે આસપાસ અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. દેશભરમાં અકસ્માતને કારણે અપાર નવાર પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે હરિયાણામાં આવેલા નારોલ જિલ્લામાંથી એક ઘટના સામે આવી છે જેમાં અકસ્માતને કારણે બે યુવકોના કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. હરિયાણાના નારતોલમાં બનેલી આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો 4 માર્ચના રોજ
નેશનલ હાઇવે નંબર 148 બી પર આ ભયાનક અકસ્માત સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે. જાણકારી અનુસાર હ્યુન્ડાઈ વર્ના કાર સ્પીડને કારણે પલટી ખાઈ જતા અકસ્માત થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અકસ્માતમાં સચિન નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે મોહિત નામના યુવકનું પણ જયપુર લઈ જતી વખતે રસ્તામાં જ મોત થયું હતું.કાર ચલાવી રહેલા ગામ ખાતે આશિષ અને
રવિને ગંભીર ઈજા પણ પહોંચી હતી. 10 માર્ચના રોજ રવિને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જાણકારી અનુસાર અકસ્માતને પગલે ફરિયાદ પણ નોંધાવી હોવાનું સામે આવી રહ્યું છે.રવિ સાથે વાત કરતા માહિતી પ્રાપ્ત થઈ છે કે,4 માર્ચના રોજ ઘાટ શેરના રહેવાસી સચિન,આશિષ,મોહિત અને રવિ પોતે hyundai verna કારમાં નિઝામપુર થી નેશનલ હાઇવે નંબર 148b તરફ જઈ રહ્યા હતા.
આ દરમિયાન આશિષ કાર ચલાવી રહ્યો હતો.અને આશિષ ની બાજુમાં રવિ બેઠો હતો.જ્યારે સચિન અને મોહિત પાછળની સીટ પર બેઠા હતા. જ્યારે આશિષ એ કારની ઝડપ વધારી ત્યારે તેને વારંવાર ઝડપ ઓછી કરવા માટે કહ્યું હતું પરંતુ આશિષની ડ્રાઇવિંગ નો વિડીયો મોહિતે પોતાના મોબાઈલમાં બનાવ્યો હતો. વારંવાર આશિષ અને રોકવા છતાં પણ તે રોકાયો ન હતો.અને જેને લઈને જાનથી મારી નાખવાના
ઇરાદે ખૂબ જ તે જ ગતિએ કાર ચલાવવા લાગ્યો હતો. મુકુંદપુર ગામ પાસે સ્પીડ વધારે હોવાને કારણે પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં સચિનનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે સચિનની સાથે સાથે મોહિતનો પણ ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. કાર ચલાવી રહેલા આશિષ વિરુદ્ધ પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ત્યારે આ અકસ્માત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ
રહ્યો છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે આરોપી આશિષ 140 થી પણ વધારે સ્પીડે કાર ચલાવતો હતો. વધારે સ્પીડથી ગાડી .ચલાવી રહેલ આશિષને વારંવાર ના પાડવા છતાં ગાડીની ગતિ એ જ રાખી જેને કારણે આજે તેઓને આ અકસ્માતનો ભોગ બનવું પડ્યું. આશિષ 180 ની સ્પીડથી કાર ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ ગાડી 140 ની સ્પીડ પર જતાની સાથે જ જોરદાર ધડાકા સાથે પલટી મારી ગઈ છે.
140ની સ્પીડે જતી કારને થયો કાળનો ભેટો- કાર સાથે બે યુવકોના છુંદા બોલી ગયા- જુઓ વિડીયો#Haryana #Narnaul #news #watch #video #trishulnews pic.twitter.com/oIHYFwoejb
— Trishul News (@TrishulNews) March 19, 2023
ગાડી ચલાવી રહેલ આશિષ વિરુદ્ધ કેસ પણ નોંધવામાં આવ્યો છે. મિત્રો સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થયો છે જેમાં તમે જોઈ શકો છો કે આશિષ નામનો વ્યક્તિ ઓવર સ્પીડે ગાડી ચલાવી રહ્યો છે. જેને કારણે તેને આ ભયંકર અકસ્માત નો ભોગ પણ બનવું પડી રહ્યું છે.