મોટી ઉંમરે દાદા મદ્રાસથી કબરાઉ પોતાની ૧.૫૦ લાખ રૂપિયા માનતા ઉતારવા માટે આવ્યા અને કહ્યું જે કોઈના કરી શક્યું એ માં મોગલે કરી બતાવ્યું

0

કબરાઉમાં માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર ભાગે છે. જો સાચા દિલથી માં મોગલને યાદ કરવામાં આવે તો માં જરૂરથી મદદ કરવા માટે આવે છે. મોગલ તો સૌની માં છે.

લાખો ભકતોના દુઃખ માં મોગલે દૂર કર્યા છે. નામ લો ને માં મોગલ તો પળમાં મદદ કરવા પહોંચી જાય છે.દાદા છેક મદ્રાસથી પોતાની માનતા પુરી કરવા માટે આવ્યા હતા, તેમની હાથમાં ૧.૫૦ લાખ રૂપિયા હતા.

તેમને મણિધરબાપુને આપ્યા. કહ્યું કે બાપુ છું છેક દૂરથી આવ્યો છું મારી આ માનતા સ્વીકારો. બાપુએ કહ્યું શું માનતા હતી. તો દાદાએ કહ્યું કે તેમના જીવન એક સૌથી મોટું દુઃખ હતું તે અહીં જણાવવા નથી માંગતા.

ઘણા પ્રયત્નો કરવા છતાં તેમનું તે દુઃખ ઓછું નહતું થયું. આખરે કોઈ રસ્તો ના દેખતા માં મોગલની માનતા માની અને કહ્યું કે માં મોગલ જો મારી આ તકલીફ દૂર થઇ ગઈ તો હું કબરાઉ આવીને તમારા ચરણોમાં ૧.૫૦ લાખ રૂપિયા ચઢાવી જઈશ.

માં મોગલની માનતા માન્યાના થોડા જ સમયમાં દાદાની જે તકલીફ હતી તે દૂર થઇ અને તે માં મોગલનો ખુબજ આભર માન્યો કે.માં મોગલે જે કોઈના કરી શક્યું તે ચપટી વગાડતા કરી દીધું.

મણિધર બાપુએ ૧.૫૦ લાખ રૂપિયા દાદાને પાછા આપી દીધા કે માં મોગલ તો આપનારા છે માંગનાર નથી માં મોગલના બધા પરચા અપરંપાર છે, આ રૂપિયા તું તારી બેન દીકરી અને ભાણેજને આપી દેજે માં મોગલ ખુબજ રાજી થશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અખંડ ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed