મીન રાશિ:
વૃષભ રાશિના લોકોને દુઃખ દૂર કરવા માં મોગલ ની વિશેષ કૃપા મળવાની છે.આવનારા સમયમાં તમે સમાજ માટે કંઈક એવું કામ કરશો, જેનાથી સમાજમાં તમારી એક અલગ ઓળખ થશે, આ દુ:ખની ઘડીમાં મહાદેવ તમારા દરેક દુ:ખનું નિવારણ કરશે, તમને કે કોઈ સભ્યને કોઈ નુકસાન નહીં થવા દે.
તમારા ધંધા માં પ્રગતિ થશે અને જે લોકો નવો ધંધો ચાલુ કરવા માંગે છે તેના માટે ખુબ જ સારો અને નફાકારક ધંધો આગળ વધશે.અને તમારા પરિવાર માં ખુશી છલકાશે.
વૃષભ રાશિ:
આ રાશિ ના લોકો સમાજ માં કઈ આગવું સ્થાન ધરાવશે અને લોકો ના મન માં પોતાના માટે કઈ અલગ સથન ધરાવશે અને સમાજ ને પ્રેરણા મળે તેવું કાર્ય કરશે.
તમારા પરિવાર માં સુખ અને શાંતિ થશે.અને જીવનસાથી સાથે પ્રેમ માં વધારો થશે.આ રાશિ ના લોકોને આવનારા સમયમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, વાહન મશીનરી પર વધુ પૈસા ખર્ચવાની સંભાવના છે.
કર્ક રાશિ:
આઉટડોર પ્રવૃત્તિઓ ખૂબ જ થકવી નાખનારી અને તણાવપૂર્ણ સાબિત થશે. દિવસભર પૈસાની અવરજવર ચાલુ રહેશે અને જેમ જેમ દિવસ નજીક આવશે તેમ તમે બચત કરી શકશો.
આ રાશિ ના લોકો ખુબ જ પ્રભાવશાળી હોય છે અને તેમના માં ખુબ જ સહનશીલતા હોય છે અને તે બીજા ના પર નિર્ભર રેવાને બદલે પોતાના પાર જ નિર્ભર રહે છે.જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં વૃદ્ધિ થશે, કોર્ટ-કચેરીના મામલામાં તમને સફળતા મળશે, સ્વાસ્થ્યની દૃષ્ટિએ આવનાર સમય ઘણો સારો રહેવાનો છે, મહાદેવની કૃપાથી તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે,
મિથુન રાશિ:
મિથુન રાશિ ના જાતકો ને ધન મળવા ની શક્યતાઓ બની રહી છે, આ રાશિ ના લોકો માટે આ સમય ઘણો લાભદાયી સાબિત થશે, તેમના જીવનમાં ખુશીઓ આવવાની છે, તેમના અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે.
આ રાશિના લોકોને સાચો પ્રેમ મળશે, તેમના દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે, અચાનક તમને પૈસાની પ્રાપ્તિ થશે,