ધ કપિલ શર્મા શો” માં ક્યારેક બિંદુ તો ક્યારેક ભુરી બનીને દર્શકોનું મનોરંજન કરવા વાળી સુમોના ચક્રવર્તી રીયલ લાઇફમાં ખુબ જ ગ્લેમરસ છે. તેની દરેક અદાઓ અને અંદાજ જોઈને કોઈપણ વ્યક્તિ કાયલ બની શકે છે. સોશિયલ મીડિયા પર તેના ફોટો અવારનવાર છવાયેલા રહે છે. તે ક્યારેય પણ પોતાના ફેન્સને નિરાશ કરતી નથી. તેના દરેક ફોટો ઉપર લાખો લાઇક અને કોમેન્ટ આવે છે અને તેની પોસ્ટ વાયરલ પણ થઈ જાય છે.
એકવાર ફરીથી સુમોના ચક્રવર્તીએ ઇન્ટરનેટનું વાતાવરણ ગરમ કરી દીધું છે. બિકિની માં નજર આવી રહેલી અભિનેત્રીનો આ લુક જોઈને ફેંસ પણ પોતાના મનની વાત કહેવાથી જરા પણ રોકાઈ શક્યા નહીં. હાલના સમયમાં ટીવી અભિનેત્રી સુમોના ચક્રવર્તીને કોઈ પરિચયની જરૂરિયાત નથી. “બડે અચ્છે લગતે હૈ” માં નજર આવી ચુકેલી સુમોના ચક્રવર્તી મશહુર કોમેડી શો “ધ કપિલ શર્મા શો” માં કોમેડિયન કપિલ શર્મા ની પત્ની બિંદુ નું કિરદાર નિભાવી રહી છે.
સુમોના શો માં અવારનવાર સુટ સલવારમાં નજર આવે છે, પરંતુ ધ કપિલ શર્મા શો માં સિમ્પલ દેખાતી સુમોના હકીકતમાં ખુબ જ ગ્લેમરસ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા ઉપર ખુબ જ એક્ટિવ રહે છે અને અહીંયા પર તે પોતાના ફેન્સની સાથે ફોટો અને વિડીયો શેર કરતી નજર આવે છે. હાલમાં જ સુમોના એ પોતાની અમુક તસ્વીરો પોસ્ટ કરેલી છે. આ તસ્વીરોમાં અભિનેત્રી બિકિનીમાં નજર આવી રહી છે.
હસીના નાં બિકીની ટોપમાં ગોલ્ડન ચેઇન સ્ટ્રેપ્સ આપવામાં આવેલ હતી અને વાઇડ સ્કેઅર નેકલાઇન તેના લુકને હોટ બનાવી રહેલા હતું. પોતાના ફિગરને ફ્લોન્ટ કરીને સુમોના એ મેચિંગ બોટમ્સ પણ પહેરી રાખ્યું છે. આ તસ્વીરોમાં સુમોના ચક્રવર્તી રેડ બિકિનીમાં પોઝ આપતી નજર આવી રહી છે. ફોટોમાં સુમોના સ્વિમિંગ પુલની પાસે પોઝ આપી રહી છે. આ ફોટોમાં સુમોના ચક્રવર્તી પોતાના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. આ રેડ બિકીની માં અભિનેત્રીના પરફેક્ટ ફિગર ની દરેક લોકો પ્રશંસા કરી રહ્યા છે.
કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી હાલના સમયમાં રજાઓ ગાળી રહે છે. તે સમુદ્રના કિનારે ચીલઆઉટ કરી રહી છે, જેના ફોટો તેને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોસ્ટ કરેલા છે. સુમોના ચક્રવર્તી હાલના દિવસોમાં થાઈલેન્ડનાં ફુકેટ આઇલેન્ડ પર સમય પસાર કરી રહી છે. સુમોના ચક્રવર્તી એ ગુલાબી રંગની બિકીની અને કાળા રંગના ચશ્મા પહેરેલા છે, જેમાં તે અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.
સુમોના ની ફોટો જોઈને લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે જો તે પોતાના સિક્સ પેક્સ એબ ધ કપિલ શર્મા શોમાં બતાવે તો કદાચ બધાની બોલતી બંધ થઈ જશે. સુમોના ચક્રવર્તીની ફોટો જોઈને એક યુઝરે કહ્યું હતું કે, “લાગે છે કે કપિલ પાજીએ સુમોના ચક્રવર્તીનો આ અવતાર નહીં જોયો હોય, નહિતર તેઓ શોમાં તેમની આટલી બુરાઈ કરે નહીં.” સુમોના ચક્રવર્તીની બિકીની તસ્વીરો જોયા બાદ એક યુઝરે લખ્યું હતું કે, “કપિલ પાજી ની તો બલ્લે બલ્લે થઈ ગઈ.” સુમોના ચક્રવર્તી કપિલ શર્મા શો સાથે લાંબા સમયથી જોડાયેલી છે. તે સિવાય તેમણે “બડે અચ્છે લગતે હૈ” માં પણ કામ કર્યું છે.