વાયરલ

વોટ્સએપ પર ‘ગુડ મોર્નિંગ’ નો મેસેજ આવે તો થઇ જાવ સાવધાન..કાયમ માટે બંધ થઈ જશે…

કરોડો ભારતીયો વોટ્સએપનો ઉપયોગ કરે છે. આ લોકપ્રિય મેસેજિંગ એપ પર ચેટિંગ ખૂબ જ સરળ છે, સાથે જ તમે તેના પર ઑડિયો કૉલ્સ અને વીડિયો કૉલ્સ પણ કરી શકો છો. તમને કદાચ ખબર નહીં હોય કે જો WhatsApp પર વધુ મેસેજ મોકલવામાં આવે તો તમારું એકાઉન્ટ હંમેશ માટે બંધ થઈ શકે છે. લોકોને ગુડ મોર્નિંગ મેસેજ મોકલીને પણ તમારું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી શકાય છે.

ખાતું કેમ બંધ કરી શકાય છે
જો તમે એક જ મેસેજને વારંવાર ઘણા લોકોને ફોરવર્ડ કરો છો, તો તમારું એકાઉન્ટ પ્રતિબંધિત થઈ શકે છે. આવી સ્થિતિમાં કંપની મેસેજને સ્પામ માને છે. આ તમારા એકાઉન્ટને પ્રતિબંધિત પણ કરી શકે છે.

આટલું જ નહીં બીજા ઘણા એવા મેસેજ છે જેને જો તમે વારંવાર મોકલશો તો તમારું એકાઉન્ટ બૅન થઈ જશે અને તમને ખબર પણ નહીં પડે.

એકાઉન્ટ પર પ્રતિબંધ પણ આવી શકે છે
વધુ કોન્ટેક્ટ શેર કર્યા પછી પણ એકાઉન્ટ બંધ કરી શકાય છે. તે કિસ્સામાં પણ આ જ વાત લાગુ પડે છે કે જો તમે એક જ પ્રકારનું કામ વારંવાર કરો છો તો એકાઉન્ટ બેંક થઈ જશે તેથી તમારે આ બાબતો ટાળવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *