ઘાયલ કુતરાને જોઈ યુવકથી ન રહેવાયું તો પોતાના ઘરે જ 85 જેટલા અપંગ કુતરાઓની સેવા કરે છે,આજના જમાનામાં કોઇ કોઇનું નથી તો એવામાં અબોલા જીવોનું કોણ વિચારે.
પણ આજે પણ ઘણા એવા દિલના મોટા માણસો છે કે જેમનાથી કોઇનું દુઃખ નથી જોવાતું અને મદદ માટે પહોંચી જાય છે. આજે અમે તમને એક એવા જ યુવક વિષે જણાવીશું,તેમનું દિલ ભરાઈ આવ્યું તેમેં લોકોને કહ્યું કે આની માટે એમ્બ્યુલસ બોલાવો તો લોકોએ કહ્યું કે આવા અબોલા જીવો માટે કઈ એમ્બ્યુલસ આવશે
તો તેમને એ દિવસથી નક્કી કરી દીધું કે હું આવા જીવો માટે જરૂરથી કામ કરીશ તો તેમનેઆ યુવકનું નામ લલિત બંસલ છે અને તે પંજાબમાં રહેવાસી છે.જેમાં આજે અંદાજિત ૮૫ જેટલા બીમાર અને અપંગ કુતરાઓ રહે છે.
તે તેને પોતાના બાળકોની જેમ રાખે છે સાથે સાથે તેમને બંને ટાઈમ ખાવાનું પણ આપે છે. તેમના જેવી મહેનત કરવી બધાના હાથની વાત નથી.
તે એક એમ્બ્યુલસન ડ્રાઇવર તરીકે પોતાની ફરજ નીભવતા હતા.ત્યારે તેમને રસ્તામાં એકવાર એક ધાયલ કુતરાને જોયો અને તેની સ્થિતિ જોઈને.લોકો તેમને કુતરાના બાપ કહીને બોલાવતા હતા પણ તેમને એ લોકોની વાતને ધ્યાનમાં ના લીધી અને આજે પણ તે અબોલા જીવોની મદદ કરે છે.તેમેં પોતાના ધરે પણ અબોલા જીવો માટે અલગથી ઘર બનાવીને રાખ્યું છે.ઘાયલ કુતરાને જોઈ યુવકથી ન રહેવાયું તો પોતાના ઘરે જ 85 જેટલા અપંગ કુતરાઓની સેવા કરે છે