અમિતાભ બચ્ચન ની કડક સિક્યુરિટી તોડીને અંદર ઘુસી ગયો બાળક, પગે પડી ને જે કહ્યું એ શબ્દો તમને રોવડાવી દેશે,હાલમાં પોતાની ઉંમરના 80 વર્ષ પૂરા કરનારા બોલીવુડ લિજેન્ડ અમિતાભ બચ્ચનને દરેક વ્યક્તિ પ્રેમ કરે છે.
બચ્ચનની ફિલ્મો જોઈને જવાન થયેલા લોકોનો તો ભારતની વસ્તીમાં એક મોટો ભાગ છે. પરંતુ ભૂતનાથ જેવી ફિલ્મે તેમને બાળકોમાં પણ લોકપ્રિય કર્યા.
પ્રશંસકોનો પ્રેમ તો અમિતાભ બચ્ચનને ખૂબ મળે છે, પરંતુ ક્યારેક ક્યારેક કોઈ પ્રશંસકનુ જેસ્ચર પોતાના ફેવરેટ સ્ટારનુ ધ્યાન અલગથી ખેંચી લે છે.
પોતાના બ્લોગ પોસ્ટમાં બચ્ચને જણાવ્યું કે આ નાનો પ્રશંસક તેમની સિક્યોરિટીનો ઘેરો તોડીને તેમને મળવા પહોંચી ગયો.
તેમણે પોતાના પ્રેમાળ પ્રશંસક સાથે સેટ પર મુલાકાત કરી અને અમુક તસ્વીરો પણ બ્લોગ પર શેર કરી. બિગબી દરરોજ પોતાના બંગલા જલસાની બહાર પ્રશંસકો સાથે મળે છે અને આ ફોટા પરથી લાગી રહ્યું છે કે તેમનો આ પ્રશંસક આ દરમ્યાન જ તેમને મળ્યો. અમિતાભે લખ્યું, અને આ લિટલ ફેલો, 4 વર્ષની ઉંમરમાં ડૉન જોઇ હતી. આજે મને મળવા માટે સીધો ઈન્દોરથી આવી ગયો. તેણે આ ફિલ્મની વાતચીત કરી. ડાયલૉગ્સ, એક્ટિંગ, મારી લાઈનો વગેરે.
મને મળવાની તેની જૂની ઈચ્છા પૂરી થઇ ગઇ તો તે રડી પડ્યો અને પગમાં ઝુકી ગયો. જે મને બિલ્કુલ પણ પસંદ નથી અને હુ તેનાથી ચિઢાઈ જવુ છુ. પરંતુ ઘેરો તોડીને ભાગીને આવવાથી મેં તેને સાંત્વના આપી, તેણે મારી જે પેઈન્ટીંગ બનાવી હતી તેના પર ઓટોગ્રાફ આપ્યો અને તેમના પિતાએ મને લખેલો પત્ર પણ વંચાવ્યો. અમિતાભ બચ્ચન ની કડક સિક્યુરિટી તોડીને અંદર ઘુસી ગયો બાળક, પગે પડી ને જે કહ્યું એ શબ્દો તમને રોવડાવી દેશે