મનોરંજન સુરત

સુરત ની ગાંધી કોલેજ ના વિદ્યાર્થી ઓ એ કિન્નર ની વેદના ને પ્રસ્તુત નાટક ભજવ્યું અને લોકો ની આંખો ભીની થઈ ગઈ – જાણો અહી

સુરત ની ગાંધી કોલેજ ના વિદ્યાર્થી ઓ એ કિન્નર ની વેદના ને પ્રસ્તુત નાટક ભજવ્યું અને લોકો ની આંખો ભીની થઈ ગઈ – જાણો અહી,સુરત ની ગાંધી એંજીનયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ એ કિન્નર ની વેદના ને બતાવતું નાટક ભજવ્યું. નાટક દરમ્યાન લોકો ની આંખો ભીની થય ગય હતી.

લોકો એ પોતાના કિન્નર પ્રત્યેના વિચારો ને બદલ્યા અને કહ્યું તે લોકો ને પણ સમાજ માં સરખું મહત્વ મળવું જોઈએ. સુરત ના વિદ્યાર્થી ઓ એ અમદાવાદ ની સાલ કોલેજ માં નામ ગુંજવ્યું.

નાટક- નીરજા મૌસી
કોલેજ- જીઇસી, સુરત
ડિરેક્ટર- રાહુલ સોનવણે
લેખન- કુમાર ભોઇ

સ્ટુડન્ટસ – વિશાલ (નીરજા), બ્રિજેશ (મૌસી), યશા (માતા),શ્યામ(ઠાકુર), હેત (નીરજ), રુચિ(પ્રિયા),ચિંતન(ડાયરેક્ટર) પ્રિયાંશી,શિવમ કિન્નર પાત્રની પ્રસ્તુતિ કરી હતી.
નેપથ્ય – હરીશ,યશ,ઈશા,ઈશિકા,વિશ્વા, વૈદેહી,કૃષા અને માનસી, સ્ટેજની પાછળ રહી નાટક સફળ કરવામાં મદદ કરી હતી.સમાજમાં કિન્નરોને સમાન ન્યાય મળતો નથી તેમનો સ્વીકાર કરતા નથી તેની સુંદર પ્રસ્તુતિ આ વન એક્ટ પ્લેમાં કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *