ફરી એક વાર નોરાનો નુર દેખાઈ આવ્યો , સોશિયલ મીડિયા પર થઈ રહી છે તસવીરો વાયરલ…જુઓ અહી,નોરાને ફતેહી હંમેશા પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે. નોરાના દરેક લુકની તસવીરો હંમશા વાયરલ થતી રહે છે. તેને જોઈને ફેન્સનું દિલ ધક ધક થવા લાગે છે. હવે નોરાની નવી તસવીરો વાયરલ થઈ રહી છે.
