જાનવી કપૂર પોતાના હોટ અંદાજમાં જોવા મળી , ખુબજ ટૂંકા કપડા પહેરીને બતાવ્યો ગ્લેમરનો તડકો…જુઓ તસવીરો

જાનવી કપૂર પોતાના હોટ અંદાજમાં જોવા મળી , ખુબજ ટૂંકા કપડા પહેરીને બતાવ્યો ગ્લેમરનો તડકો…જુઓ તસવીરો,ડેબ્યૂના સમયે ખૂબ શરમાઇ અને મીડિયાના કેમેરાને જોઇ સંકોચોનાર જાહ્નવી કપૂર આજે ખૂબ બદલાઇ ગઇ છે. તેમની બોલ્ડનેસના ચર્ચા હંમેશાથી જ થતા રહ્યા છે અને હવે તેમનો લેટેસ્ટ લુક ચર્ચામાં આવ્યો છે.
જો અત્યારે સૌથી સ્ટાઇલિશ, બોલ્ડ અને ગ્લેમરસ અભિનેત્રીની વાત કરીએ તો જાહ્નવી કપૂર આ ત્રણેય વાતો પર ખરી ઉતરે છે. હસીનાના જલવા ઓછા થવાના નથી. મોટાભાગે લેટ નાઇટ પાર્ટીથી માંડીને ફિલ્મી ઇવેંટ સુધીમાં જાહ્નવી છવાયેલી રહે છે.
હવે ફરી એકવાર જાહ્નવી કપૂરે હદથી વધુ નાનો ડ્રેસ પહેરી ગ્લેમરનો જે તડકો લગાવ્યો છે તેને જોઇ લોકોને પોતાની આંખો પર વિશ્વાસ થઇ રહ્યો નથી. લેટેસ્ટ તસવીરોમાં જાહ્નવી માથાથી માંડીને પગ સુધી કયામત લાગી રહી છે.
એક ઇવેંટમાં જાહ્નવી કપૂરને ઓરેંજ કલરના શોર્ટ આઉટફિટમાં સ્પોટ કરવામાં આવી. જેમાં તે ખરેખર ખૂબ સ્ટનિંગ લાગી રહી હતી. આ લુકને જાહ્નવીએ પેન્સિલ હીલ્સ બેલી અને કોઇપણ પ્રકારની એક્સેસરીઝ વિના કેરી કર્યો. પરંતુ જાહ્નવીના ક્લીવેઝ પર આવીને દરેક નજરો અટકી ગઇ.
જાહ્નવી આ ડ્રેસમાં બોલ્ડ અવતારમાં જોવા મળી. સમય સાથે આ હસીના પહેલાં કરતાં વધુ કોન્ફિડેંટ અને બોલ્ડ થતી જાય છે. સુંદર રીતે કોઇપણ ડ્રેસને કેરી કરવાનું હુનર હવે જાહ્નવી સીખી ચૂકી છે. મોટાભાગે મિત્રો સાથે લેટ નાઇટ પાર્ટીમાં પણ જાહ્નવીનો આ અંદાજ જોવા મળે છે.
ક્યારે સાડી તો ક્યારેક મોર્ડન ડ્રેસમાં કહેર વર્તાવનાર જાહ્નવી દરેક કપડાંમાં જામે છે. આ હસીનાના જિમ લુકના ચર્ચા પણ ખૂબ થાય છે. એટલું જ નહી કે દરરોજ જાહ્નવીના જિમની બહાર પૈપરાજી તેમની એક ઝલક મેળવવા માટે કલાકો રાહ જુએ છે.