ભારત

રાહુલ ગાંધી માટે ઉપવાસ રાખતી હતી આ અભિનેત્રી , આફ્રિદી સાથે સુવાની તૈયારીમાં રહેલી આ મહિલાએ ખૂબ મોટી વાત કહી…

રાહુલ ગાંધી માટે ઉપવાસ રાખતી હતી આ અભિનેત્રી , આફ્રિદી સાથે સુવાની તૈયારીમાં રહેલી આ મહિલાએ ખૂબ મોટી વાત કહી…,કામથી વધુ વિવાદીત નિવેદનને લઈ ચર્ચામાં રહેતી અભિનેત્રી માહિકા ક્રિકેટર ગૌતમ ગંભીર પર ફિદા હતી. માહિકા શર્માએ કહ્યુ હતુ કે, ક્વોરન્ટાઈન દરમિયાન ગૌતમ ગંભીર તેમના ક્રશ બન્યા હતા. સાથે જ તેમણે નિવેદન આપતા કહ્યું હતુ કે, તેઓ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે વન નાઈટ સ્પેન્ડ કરવાનું ઈચ્છી રહી છે.

અભિનેત્રી માહિકા શર્મા પોતાની હોટ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. આ માહિકા શર્મા એજ છે, જેમણે નિવેદન આપતા કહ્યું હતુ કે, પાકિસ્તાની ક્રિકેટર શાહિદી આફ્રિદી સાથે વન નાઈટ સ્પેન્ડની રાહ જોઉ છું. માહિકા શર્મા ટીવી અભિનેત્રા પોતાના કામ કરતા વધુ નિવેદનના લીધે ચર્ચામાં રહે છે. ત્યારે આવો આજે જાણીએ માહિકા શર્મા અને તેમણે આપેલા બોલ્ડ સ્ટેટમેન્ટ વિશે.

માહિકા કેટલિક સંસ્થા અને NGO સાથે જોડાયોલી છે. તેમણે વેશ્યાવૃત્તિને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ભારતમાં માનવાધિકાર, મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે કામ કર્યુ છે. બ્રિટિશ પોર્ન સ્ટાર ડેની ડી સાથે માહિકા લિવ ઈનમાં હોય તેવી ચર્ચા વહેતી થઈ હતી. જોકે તમામ આક્ષેપને માહિકાએ ફગાવ્યા હતા.

માહિકા શર્મા ઘણા સમયથી મોડલિંગ કરી રહી છે. મિસ ટીન નોર્થ ઈસ્ટનો માહિકા ખિતાબ જીતી ચૂકી છે. માહિકાએ રામાયણ, FIR અને પોલીસ ફેક્ટ્રી સહિતના ટીવી શો અને મર્દાની, મિસ્ટર જોબી કરવાલો, ચલ્લો દિલ્લી સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

એકતા કપૂરના નવા ટેલિવિઝન શો સંસારની સાથે માહિકા ટેલિવિઝન સ્ક્રીન પર વાપસી કરશે. આ સિરીયલ કરિશમા કપૂર અને ગોવિંદાની 1994માં રિલીઝ થયેલી ફિલ્મ રાજા બાબૂ પર આધારિત છે. જેમાં મુખ્ય ભૂમિકા કરિશમા કપૂરે નિભાવી હતી.

કામથી વધુ વિવાદીત નિવેદનને લઈ ચર્ચામાં રહેતી અભિનેત્રી માહિકા ક્રિકેટર ગૌતમ ગંભીર પર ફિદા હતી. માહિકા શર્માએ કહ્યુ હતુ કે, ક્વોરન્ટાઈન દરમિયાન ગૌતમ ગંભીર તેમના ક્રશ બન્યા હતા. સાથે જ તેમણે નિવેદન આપતા કહ્યું હતુ કે, તેઓ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી સાથે વન નાઈટ સ્પેન્ડ કરવાનું ઈચ્છી રહી છે.

માહિકા શર્મા પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચાઓમાં રહે છે. માહિકાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે 2019માં નિવેદન આપ્યુ હતુ કે, તેમણે કોંગ્રેસની જીત માટે નવરાત્રામાં ઉપવાસ રાખ્યા હતા. સાથે જ તેમણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી રાહુલ ગાંધીને પ્રપોઝ પણ કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *