ગુજરાત સુરત

ભક્તિના નામ પર આજે કઈ પણ થઈ રહ્યું છે , ગણપતિના મંડપમાં ડાંસરો દ્વારા અસ્લિલ ડાંસ કરવામાં આવ્યો…

ભક્તિના નામ પર આજે કઈ પણ થઈ રહ્યું છે , ગણપતિના મંડપમાં ડાંસરો દ્વારા અસ્લિલ ડાંસ કરવામાં આવ્યો…,ગણેશોત્સવ તહેવાર એ પરંપરા અને ભક્તિ સાથે જોડાયેલો છે. ગણેશ ઉત્સવ ઉજવવાનો હેતુ લોકોને એકઠા કરીને ઉત્સવ મનાવવાનો છે. પરંતુ સુરતના એક ગણેશ પંડાલમાં ભક્તિના નામે અશ્લીલતા જોવા મળી. સુરતની બેગમપુરા શેરીમાં ગણેશ પંડાલમાં ભગવાન ગણેશજીની સામે બાર ડાન્સરોને બોલાવીને અશ્લીલ ડાન્સ કરાયો હતો.

એટલુ જ નહિ, યુવકોએ નશામાં છાટકા બનીને બાર ડાન્સરો સાથે ડાન્સ કર્યો હતો. ત્યારે વીડિયો વાયરલ થતા પોલીસે કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. ગણેશોત્સવ તહેવાર એ પરંપરા અને ભક્તિ સાથે જોડાયેલો છે. ગણેશ ઉત્સવ ઉજવવાનો હેતુ લોકોને એકઠા કરીને ઉત્સવ મનાવવાનો છે. પરંતુ સુરતના એક ગણેશ પંડાલમાં ભક્તિના નામે અશ્લીલતા જોવા મળી.

સુરતની બેગમપુરા શેરીમાં ગણેશ પંડાલમાં ભગવાન ગણેશજીની સામે બાર ડાન્સરોને બોલાવીને અશ્લીલ ડાન્સ કરાયો હતો. એટલુ જ નહિ, યુવકોએ નશામાં છાટકા બનીને બાર ડાન્સરો સાથે ડાન્સ કર્યો હતો. ત્યારે વીડિયો વાયરલ થતા પોલીસે કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.

તાજેતરમાં જ ગુજરાતભરમાં રંગેચંગે ગણપતિ મહોત્સવ ઉજવાયો. ત્યારે સુરતમાં ભક્તિના નામે એવી ઘટના બની જેણે સૌને ચોંકાવી દીધા. ગણપતિ મંડપમાં ડાન્સરોને બોલાવાયા હતા. ગણેશ પ્રતિમાની સામે સ્થાનિક યુવકોએ શરમ નેવે મૂકીને ડાન્સ કર્યો હતો. એટલુ જ નહિ, યુવાઓએ ડાન્સરો સાથે ઠુમકા માર્યા હતા.

તો બીજી તરફ, ગણેશ મંડપમાં બિયરની છોળો ઉડાડાઈ હતી. ડીજેના તાલે યુવાઓ મહિલા ડાન્સરો સાથે ઝૂમ્યા હતા. તો યુવાઓએ નશામાં છાટકા બનીને ડાન્સરો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. ગણેશ વિસર્જનની આગલી રાત્રે તાયફાનો વીડિયો વાયરલ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકોએ તે જોઈને ફિટકાર વરસાવી છે.

વીડિયો સુરતની બેગમપુરા મપારા શેરીનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. સુરતમાં ગણપતિ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા છે. ગણેશ પંડાલમાં કરેલા આ તાયફા સામે અનેક સવાલો ઉભા કરે છે કે, આસ્થાના નામે કરેલા જલસા કેટલા યોગ્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *