સ્પોર્ટ્સ

એશિયા કપમાં ઇન્ડિયા ટીમ નું ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું છે , મેકર્સના મુતાબિક આ ખિલાડી બની રહ્યો છે કારણ…જુઓ અહી

એશિયા કપમાં ઇન્ડિયા ટીમ નું ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું છે , મેકર્સના મુતાબિક આ ખિલાડી બની રહ્યો છે કારણ…જુઓ અહી,એશિયા કપ 2022 માં ટીમ ઇન્ડિયાના એક દિગ્ગજ ખેલાડી સંપૂર્ણ રીતે ફ્લોપ રહ્યો. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા આ ખેલાડી મોટો મેચ વિનર માનવામાં આવી રહ્યો હતો.

એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયાનો આ અનુભવી ખેલાડી ફ્લોપ રહ્યો હતો. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા આ ખેલાડીને મોટી મેચ વિનર માનવામાં આવતો હતો. 2022 એશિયા કપ ટીમ ઈન્ડિયા માટે એક દુઃસ્વપ્ન સમાન હતો.

ટીમ ઈન્ડિયા એશિયા કપમાં 5 મેચ રમી જેમાંથી 3 મેચમાં જીત અને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો.અને આ ટૂર્નામેન્ટમાં હાર પાછળ ઘણા બધા મોટા કારણઓ હતા. ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર રહ્યો હતો ફ્લોપ. એશિયા કપ 2022માં ટીમને આ ખેલાડી પાસેથી હતી ઘણી આશાઓ.

એશિયા કપ 2022માં યુઝવેન્દ્ર ચહલે 4 મેચ રમી હતી. અને આ મેચોમાં યુઝવેન્દ્ર ચહલે 7.93ની ઈકોનોમીથી રન ખર્ચ્યા અને માત્ર 4 વિકેટ પોતાના નામે કરી. આ ટૂર્નામેન્ટમાં યુઝવેન્દ્ર ચહલનું ફ્લોપ ટીમની હારનું મુખ્ય કારણ બન્યું.

ભારતના સ્ટાર સ્પીનર યુઝવેન્દ્ર ચહલે શ્રીલંકા સામેની મેચમાં 3 વિકેટ ઝડપી હતી. પણ આ પહેલા પાકિસ્તાન સામે રમાયેલી બંને મેચમાં યુઝવેન્દ્ર ચહલ ઘણો મોંઘો સાબિત થયો છે. વચ્ચે રમાયેલી બીજી મેચમાં તેણે 4 ઓવરમાં 10.75ની ઈકોનોમીથી 43 રન આપ્યા અને માત્ર એક જ વિકેટ લીધી. ચહલ મોટી મેચોમાં ટીમ માટે નબળાઈ સાબિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *