હાર્દિક પંડ્યા એ પત્ની નતાશા સાથે શેર કરી એવી એવી તસવીરો, થોડી વાર માં તો સોસીયલ મીડિયામાં આગ લગાવી દીધી,ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની શાનદાર સ્ટાઈલ માટે જાણીતો છે.
પોતાની રમતની સાથે સાથે તે પોતાની ફેશન અને સ્ટાઈલને લઈને પણ ચર્ચામાં રહે છે. હાર્દિક પંડ્યાએ તાજેતરમાં તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે.
જોત જોતામાં આ તસવીરો ખૂબ વાયરલ થઈ ગઈ છે.હાર્દિક પંડ્યા હાલમાં તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે રજાઓ માણી રહ્યો છે.હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકની તસવીરો યુઝર્સ દ્વારા પસંદ કરવામાં આવી રહી છે. હાર્દિક પંડ્યાની આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં નતાશા સ્ટેનકોવિકે પણ લખ્યું, ‘મિસ યુ.’
હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. નતાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નતાશા તેની હોટનેસ અને ગ્લેમર માટે જાણીતી છે.
તે સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ માત આપે છે.નતાશા સ્ટેનકોવિકે ફિલ્મોમાં કામ કર્યું છે. તે વર્ષ 2014માં બિગ બોસની સીઝન 8માં જોવા મળી હતી. નતાશાએ સત્યાગ્રહ, ડેડી અને ફુકરે રિટર્ન્સમાં કામ કર્યું છે.
નતાશા સ્ટેનકોવિક યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.હાર્દિક પંડ્યા હવે એશિયા કપ 2022માં ટીમ ઈન્ડિયા તરફથી રમતા જોવા મળશે. હાર્દિક પંડ્યાનું તાજેતરનું ફોર્મ ખૂબ જ શાનદાર છે.