મનોરંજન

જાળીવાળા કપડામાં હોટ લુક શેર કર્યા રકુલ પ્રીત સિંહએ , જુઓ વાઇરલ થયેલી આ હોટ તસવીરો…

જાળીવાળા કપડામાં હોટ લુક શેર કર્યા રકુલ પ્રીત સિંહએ , જુઓ વાઇરલ થયેલી આ હોટ તસવીરો…,બોલીવુડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) જલદી જ અક્ષય કુમાર (Akshay Kumar) સાથે ફિલ્મ ‘કઠપુતળી’ માં જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે જેને લોકો પાસેથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે જ્યાં તે પોતાના હોટ લુક્સથી ફેન્સની ઉંઘ હરામ થઇ જાય છે.

રકુલની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. જેમાં તેમનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે. તેમણે બ્લેક નેટવાળો જંપસૂટ પહેર્યો હતો જેમાં તે સુંદર લાગી રહી છે.

પોતાની સુંદરતા ઉપરાંત રકુલ એક્ટિંગ માટે પણ જાણિતી છે. હાલમાં તે ‘થેન્ક ગોડ’ અને કઠપુતલી જેવી ફિલ્મોને લઇને ચર્ચામાં છે. ફિલ્મ ‘થેન્ક ગોડ’ માં રકુલ પ્રીત સિંહ અજય દેવગણ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે.

બ્લેક કલરના જાળીદાર જંપસૂટમાં રકુલ પ્રીત સિંહ પોતાની દિલકશ અદાઓ જોવા મળી રહી છે. તમે પણ રકુલની સુંદરતામાં ખોવાઇ જશો. સ્લીક હેર, રેડ લિપ્સ અને ડાયમંડ ઇયરરિંગ્સ સાથે એક્ટ્રેસે પોતાનો ક્લાસી લુક પુરો કર્યો હતો.

એકવાર ફરી રકુલ પ્રીતિ સિંહે પોતાના હોટ અને સિઝલિંગ અવતારથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે તાજેતરમાં જ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તેમનો અંદાજ બધાને ગમી રહ્યો છે.

આ ઉપરાંત કઠપુતળીમાં રકુલ પ્રીત સિંહની સાથે અક્ષય કુમાર જોવા મળશે. ફિલ્મમાં સરગુન મહેતા પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ મૂવી 2 સપ્ટેબરને ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની+હોટસ્ટાર પર ટ્રીમ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *