જાહ્નવી કપૂરના ચાહકો તેની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. હાલમાં જ તેની ફિલ્મ ‘ગુડ લક જેરી’ OTT પર રિલીઝ થઈ હતી. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદ જાહ્નવી કપૂર કેમેરમાં કેદ થઈ છે.
કેમેરા સામે સ્મિત આપતા જ્હાન્વી કપૂર કલરફુલ વન પીસ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
જાહ્નવી કપૂરે પહેરેલા આ ડિઝાઈનર ગાઉનની પાછળનો ભાગ પણ ખૂબ જ રસપ્રદ હતો. તેની આ સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે.
જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ચાહકો જાહ્નવી કપૂરની તસવીરોને લાઈક કરે છે.
જાહ્નવી કપૂર તેની તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)