international

પતિના વધારે પડતા શરીર સુખની માંગ થી કંટાળીને પત્નીએ કર્યું એવું કે પતિ થઈ ગયો ખુશમ ખુશ…જુઓ અહીં

વોશિંગ્ટનના એક કપલે પોતાની બગડતી સેક્સ લાઇફને બચાવવા માટે નવા મેમ્બરને પોતાના ઘરમાં જગ્યા આપી હતી. આમ જોવા જઈએ તો પતિ સિવાય કોઈ પણ પત્ની ત્રીજી વ્યક્તિને પોતાની આસપાસ ફરવા દેતી નથી, પરંતુ આ પ્રેમ અલગ છે. અમે વાત કરી રહ્યાં છીએ એક એવી પત્ની વિશે જેને પોતાની બગડતી પર્સનલ લાઇફને બચાવવા માટે બેડરૂમમાં ત્રીજા વ્યક્તિના પ્રવેશથી કોઇ વાંધો નથી.

આ મામલો વોશિંગ્ટનનો છે, જ્યાં એક 23 વર્ષીય મહિલાએ પોતાના પતિ ચાર્લોટ ગ્રેની કેલમ બ્લેકને એક દુર્લભ ભેટ આપી છે, જે ભાગ્યે જ કોઈ પત્ની તેના પતિને આપી શકે છે. મહિલાએ પોતાના પતિને પોતાના ચહેરાની એક સેક્સ ડોલ ભેટમાં આપી છે, જેની કિંમત લાખોની છે. આ અનોખી ભેટ આપવા પાછળનો હેતુ પણ ખૂબ જ અનોખો છે.

મહિલાનું કહેવું છે કે તેનો પતિ ખૂબ જ શારીરિક સંબંધ બનવા માંગે છે, પરંતુ દર વખતે તે તૈયાર હોય જરૂરી નથી. પતિને અન્ય કોઈ સ્ત્રીમાં રસ ન જાગે એટલે પોતાના જ સાથીની એક સેક્સ ડોલ ભેટમાં આપી હતી. અગાઉ પણ મહિલાએ તેને ડોલ ભેટમાં આપી હતી. પરંતુ આ વખત મહિલાએ પોતાના પતિને તેના ચહેરાની સેક્સ ડોલ ગિફ્ટ કરી હતી.

આ કપલે આ ડોલનું નામ ડી રાખ્યું છે જેને તેઓ પોતાના પ્રમાણે તૈયાર કરે છે અને તેની સાથે રહે છે કારણ કે તેઓ ઇચ્છે તે રીતે તેની સાથે રહેવા માંગે છે. જેમ કે મનપસંદ શો જોવો કે કાર ડ્રાઇવ લેવી વગેરે. એટલું જ નહીં આ કપલ્સ ટિકટોક પર આ ડોલ સાથે ઘણા વીડિયો પણ બનાવે છે. આમાં પત્ની સાથે કોઈ સમસ્યા નથી. તે કહે છે, “કોઈ શું કહે છે તેનાથી મને કોઈ ફરક નથી પડતો, બસ આ સેક્સ ડોલના આગમન સાથે જ અમારું જીવન બરાબર ચાલી રહ્યું છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *