બૉલીવુડ

બ્રા ની નીચે આવું પહેરીને રણવીરને ચોંટી પડી આ હિરોઈન, આલિયાના તો હોશ ઉડી ગયા….જુઓ અહીં

બ્રા ની નીચે આવું પહેરીને રણવીરને ચોંટી પડી આ હિરોઈન, આલિયાના તો હોશ ઉડી ગયા….જુઓ અહીં,રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જલદી જ પેરેન્ટ્સ બનવાના છે. આ દરમિયાન તાજેતરમાં જ રણબીર મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યો જ્યારે તે પોતાની વાઇફ આલિયા ભટ્ટને રિસીવ કરવ પહોંચ્યો હતો. તો બીજી તરફ એક્ટરની સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીરો વાયરલ થઇ રહી છે. આ ફોટામાં રણબીર જાણિતી અભિનેત્રી સાથે કેમેરા સામે કોઝી થતો જોવા મળી રહ્યો છે.

એક્ટરના ફોટા એટલા બોલ્ડ છે કે ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. આ ફોટામાં રણબીર સાથે વાણી કપૂર બ્રા પહેરી તેની એકદમ નજીક જોવા મળી રહી છે. આ ફોટામાં રણબીર કપૂર અને વાણી એક જ સ્ટૂલ પર બેઠેલા જોવા મળી રહ્યા છે. ફોટામાં વાણી રણબીર કપૂરની એટલી નજીક આવી રહી છે જેને જોઇને આલિયા ભટ્ટને ઇર્ષા થઇ શકે છે.

આ ફોટામાં વાણી કપૂર હદથી વધુ બોલ્ડ કપડાંમાં જોવા મળી રહી છે. વાણી વ્હાઇટ કલરની બ્રા સાથે તેને કલરનું જાળીદાર પેન્ટ પેન્ટ પહેર્યું છે. અભિનેત્રીનું આ પેન્ટ એટલું વધુ જાળીઆર છે કે પેન્ટમાં તેનું શરીર સ્પષ્ટ દેખાઇ છે. તો બીજી તરફ રણબીર કપૂરે વાણીના કમર પર હાથ મુકીને કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

આ પહેલાં પણ રણવીર અને વાણીના બોલ્ડ ફોટોશૂટના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. આ ફોટામાં બોલ્ડ કપડાં પહેરી વાણી દીવાલને અડીને ઉભેલી જોવા મળી રહી છે તો બીજી તરફ રણબીર કપૂર તેના એકદમ નજીક જોવા મળી રહી છે. આ ફોટાને વાણીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું- ‘ફિતૂર’

વાણી કપૂર અને રણબીર કપૂર હાલમાં પોતાને મચઅવેટેડ ફિલ્મ ‘શમશેરા’ ને પ્રમોટ કરી રહ્યા છે. આ ફિલમ 22 જુલાઇના રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મના ટ્રેલરને દર્શકોનો જોરદાર રિસ્પોન્સ મળ્યો. ત્યારબાદ થી આ ફિલ્મને લઇને ફેન્સની આશાઓ વધુ વધી ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *