ઈદ પર વેચવામાં આવી રહેલો બકરો પોતાના માલિક ના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો… વિડીયો તમને પણ રડાવી દેશે,સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બકરાને બજારમાં વેચી રહ્યો છે. વેચાવવા આવેલો બકરો પોતાના માલિકને ગળે મળીને ખૂબ જ રડે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો,ઈદ પર વેચાવવા આવેલો બકરો માલીને ગળે મળીને રડ્યો. આ દ્રશ્ય જોઈ ત્યાં ઉભેલા લોકો પણ રડવા લાગ્યા, મુંગા પ્રાણીઓ પણ તેમના માલીકને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે માલિકથી અલગ થવાનો સમય આવે છે. ત્યારે તેમનું દિલ પણ તૂટે છે.
તેઓ રડવા પણ લાગે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બકરી તેના માલિકને ગળે લગાવીને માણસોની જેમ રડતી જોવા મળી રહી છે.આ રડતી બકરીનો વીડિયો રવિવારે ઉજવવામાં આવેલી ઈદ-ઉલ-અદહા એટલે કે બકરીદ 2022 સાથે જોડીને વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે બકરી ઈદ પર બકરી વેચવામાં આવી હતી. જ્યારે માલિકે તેનો સોદો કર્યો ત્યારે બકરી તેના માલિકના ખભા પર માથું મૂકીને રડવા લાગી.કોઈ ન રોકી શક્યુ તેમના આંસુ,બકરીનો રડવાનો અવાજ ત્યાં હાજર દરેકે સાંભળ્યો.
આ દ્રશ્ય જોઈને કોઈ પોતાના આંસુ રોકી શક્યું નહીં. માલિકે પણ બકરીને ગળે લગાવી. વીડિયો ક્યાંનો અને ક્યારનો છે આની પુષ્ટિ થઈ નથી. જો કે આ વીડિયો બકરી બજારનો લાગી રહ્યો છે.ઈદ પર વેચવામાં આવી રહેલો બકરો પોતાના માલિક ના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડ્યો…