સુરત IT હબ બનવા જઈ રહ્યું છે ત્યારે, AD Tech & IT Design institute એ છેલ્લા 15 વર્ષમાં 10 હજાર લોકોને જોબ અપાવી

0

ઘણા વર્ષથી IT અને Design Field એ ઘણો ગ્રોથ કર્યો છે. ઘણા બધા લોકોને ઘણી બધી Oppertunity મળી છે પણ આજે IT અને Design ફિલ્ડ માં કોલેજ અને યુનિવર્સિટી માં ગ્રેજ્યુએશન મેળવેલ વિદ્યાર્થીઓને કંપનીમાં જોબ મળવી મુશ્કેલ થઇ ગઈ છે.

સુરત ની AD-Tech IT & Design Institute ના CEO “મુકુંદભાઈ લુણાગરિયા” એ છેલ્લા 15 વર્ષોમાં 10,000 થી પણ વધારે વિદ્યાર્થીઓને જોબ અપાવી છે તેમનું કહેવું છે કે વર્ષ 2022-23 ના વિદ્યાર્થીઓને હાલમાં જોબ પ્લેસમેન્ટ મળી રહ્યું છે.

અને સાથે સાથે આ ફિલ્ડ માં ભવિષ્ય બનાવવા માંગતા વિદ્યાર્થીને બેસ્ટ સેલેરી પેકેજ સાથે બેસ્ટ જોબ આપવાની પણ ખાતરી મુકુંદભાઈએ આપી છે.

તેમની પોતાની IT કંપની પણ છે તથા તેમનો પોતાનો પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ પણ છે આપણે ઘણી વખત એવું જોઈએ છીએ અને જાણીએ પણ છીએ કે કોઈ પણ વિદ્યાર્થીને કે જેને જોબ ની જરૂર છે તેને કંપની માં ઇન્ટરવ્યૂ માટે જવું પડે છે

પણ AD-Tech IT & Design Institute ના વિદ્યાર્થીનું એજ્યુકેશન અને વર્ક ક્વોલિટી જોઈ ને કંપની જ કેમ્પસ માં આવીને વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ લે છે અને પોતાની કંપની માં બેસ્ટ સેલેરી પેકેજ પર બેસ્ટ જોબ પણ ઓફર કરે છે.

અહીંના વિદ્યાર્થીનું શરૂઆતનું વાર્ષિક પગારધોરણ 1,50,000 થી લઇ ને 3,00,000 સુધીનું હોઈ છે.સુરત ની નામાંકિત કંપની ગુરુકૃપા એક્ષપોર્ટ અને વિન્ટર ઈન્ફોટેક જેવી કંપની નું કહેવું છે કે AD-Tech IT & Design Institute ની ટ્રેનિંગ અને વિદ્યાર્થી બંનેની ક્વોલિટી ખુબ જ સારી છે જેને લીધે તેની સાથે કામ કરવાની પણ સરળતા રહે છે અને કંપની નો ગ્રોથ પણ ખુબ સારો થાય છે

AD-Tech IT & Design Institute ફાઉન્ડર “મહેશભાઈ રામાણી” નું કહેવું છે કે બેરોજગારીની સમસ્યા છે એના ઘણા બધા કારણોમાંથી એક મુખ્ય કારણ છે કે વિદ્યાર્થી કે જેને જોબ ની જરૂર છે અથવા જોબ મેળવવા માંગે છે તેની પાસે યોગ્ય Skill નથી.

ડિગ્રીથી પણ વધારે વિદ્યાર્થીની વેલ્યુ વધે છે એની સ્કિલ થી, અને આ જ વિઝન અને મિશન સાથે AD-Tech IT & Design Institute કાર્ય કરી રહી છે

માટે આપના બાળક ના શ્રેષ્ઠ અને સુરક્ષિત ભવિષ્ય ના નિર્માણ માટે આજે જ AD-Tech Institute ની મુલાકાત કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed