ટિમ ઇન્ડિયા માટે સૌથી મોટો બોઝ બની ગયો છે આ ખેલાડી, 25 ની ઉંમરમાં જ કહેવું પડશે અલવિદા…. જાણો અહીં,ભારતને દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન T20 શ્રેણીમાં સતત બીજી હાર મળી છે.
ટીમ ઈન્ડિયાએ રવિવારે કટકમાં રમાયેલી બીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 4 વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાએ હવે પાંચ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ભારત પર 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા માટે એક ખેલાડી બોજ બની ગયો છે. આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે વિલન સાબિત થઈ રહ્યો છે.
આ ખેલાડીના ખરાબ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાને પણ ઘણું નુકસાન થયું છે. મોટાભાગના ક્રિકેટ ચાહકો ઈચ્છે છે કે આ ખેલાડીને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવે.
ટીમ ઈન્ડિયાએ 25 વર્ષીય ઋતુરાજ ગાયકવાડને દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સીરિઝની પ્રથમ બે મેચમાં તક આપી હતી, પરંતુ તે ફ્લોપ સાબિત થયો છે. તુરાજ ગાયકવાડ આઈપીએલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે રમે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે, રુતુરાજ ગાયકવાડે આ વર્ષે IPL 2022 ની 14 મેચોમાં 368 રન બનાવ્યા. આવી સ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડ ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં તકને લાયક નથી.ટિમ ઇન્ડિયા માટે સૌથી મોટો બોઝ બની ગયો છે આ ખેલાડી, 25 ની ઉંમરમાં જ કહેવું પડશે અલવિદા…. જાણો અહીં