આ અભિનેત્રી સાડી સાથે બ્લાઉઝ પેહરવાનું જ ભૂલી ગઈ , ફોટો જોઈને તમે પણ પાણી પાણી થઇ જશો…,આજકાલ તો વેબસિરીઝનો જમાનો છે. જાત જાતની વેબસિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર જાેવા મળે છે.
આવી જ એક હોટ વેબસિરીઝ ‘કવિતાભાભી’થી ધમાલ મચાવનારી અભિનેત્રી કવિતા ઘનશ્યામ આમ પણ તેની બોલ્ડ ઈમેજના કારણે ચર્ચામાં તો રહે જ છે પરંતુ થોડા સમય પહેલા તેના એવા કેટલાક ફોટા વાયરલ થયા હતા જેના કારણે દર્શકો તો પાણી પાણી થઈ ગયા.
ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિનેત્રીએ શેર કરેલા ફોટામાં તે બ્લ્યૂ કલરની પ્રિન્ટેડ સાડીમાં જાેવા મળે છે.બાલ્કનીમાં એકદમ હોટ એક્સપ્રેશન સાથે કવિતા ઘનશ્યામ ઊભેલી જાેવા મળે છે.
કવિતાએ સાડી તો પહેરી છે પરંતુ જાણે બ્લાઉઝ પહેરવાનું જ ભૂલી ગઈ.કવિતાના ફોટા જાેઈને દર્શકોના તો જાણે હોશ ઉડી ગયા. ઘરની બાલ્કનીમાં તે બ્લાઉઝ વગર સાડી પહેરેલી જાેવા મળી.
કવિતા સોશિયલ મીડિયા પર એકદમ એક્ટિવ છે.તે પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. વેબસિરીઝમાં બોલ્ડ પાત્ર ભજવીને હંગામો મચાવનારી કવિતા અસલમાં પણ બોલ્ડ છે.
તે ભારતીય કિમ કાર્દશિયન તરીકે પણ ઓળખાય છે. કવિતાની વેબસિરીઝ કવિતા ભાભી એટલી બધી બોલ્ડ વેબસિરીઝ છે કે તમે તે પરિવાર સાથે બેસીને તો જાેઈ પણ ન શકો. જાે કે દર્શકોએ તેને ખુબ પસંદ કરી હતી,આ અભિનેત્રી સાડી સાથે બ્લાઉઝ પેહરવાનું જ ભૂલી ગઈ , ફોટો જોઈને તમે પણ પાણી પાણી થઇ જશો…