તારક મહેતા ની સીધી સાદી રીટા રિપોર્ટર એ દરિયા કિનારે અનોખા અંદાજ માં ફોટો શૂટ કરાવ્યું – જુઓ અહી,તારક મહેતા ની રીટા રિપોર્ટર દરિયા કિનારે બોલ્ડ હોટ અંદાજ માં જોવા મળી – તસવીરો જોઈ તમે પણ કહેશો શું અદા છે,’
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનો રોલ ભજવીને લોકપ્રિય બનેલી પ્રિયા આહુજા પોતાની બોલ્ડ તસવીરોને કારણે સો.મીડિયામાં છવાયેલી રહે છે.
પ્રિયા અવાર-નવાર હોટ ફોટોશૂટ કરાવતી રહેતી હોય છે. હાલમાં જ પ્રિયાએ દરિયાની વચોવચ યૉટમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું.પ્રિયાએ સો.મીડિયામાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શૅર કરીને કહ્યું હતું,
‘માય બૉડી, માય શેપ, માય રૂલ્સ.’ સો.મીડિયામાં આ તસવીરો વાઇરલ થઈ હતી. પ્રિયાએ 2008થી 2010 સુધી સિરિયલ ‘તારક મહેતા..’માં કામ કર્યું હતું.
ત્યારબાદ તેણે શો છોડી દીધો હતો. પ્રિયાએ 2011માં સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ એટલે કે 2013માં ફરી એકવાર પ્રિયા શોમાં જોડાઈ હતી.દિલ્હીમાં પ્રિયા આહુજા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે.