OTT ની દુનિયા ની સૌથી બોલ્ડ સીન વાળી આટલી વેબ સિરીઝ , એકલતા માં જોવામાં તમારી ભલાઈ,’આશ્રમ’ વેબ સિરીઝના બે ભાગ આવી ગયા છે. આ બંને વેબ સિરીઝમાં બોલ્ડનેસ ભારે જોવા મળી છે.
ખાસ વાત એ છે કે આમાં ટીવી એક્ટ્રેસ ત્રિધા ચૌધરીએ કેટલાક એવા સીન આપ્યા હતા, જેના પછી તે રાતોરાત હિટ થઈ ગઈ હતી.આ વેબ સિરીઝમાં હાઈપ્રોફાઈલ લેડીઝ બતાવવામાં આવી છે.
જેમાં ઘણા એવા દ્રશ્યો છે જે જોઈને તમે પરિવારની સામે શરમથી પાણી પાણી થઈ જશો. સીરિયલ ‘યે મેરી લાઈફ હૈ’માં જોવા મળેલી શમા સિકંદરે ‘માયા’ વેબ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.
નિયાએ ‘ટ્વિસ્ટેડ’ વેબ સિરીઝમાં ઘણા ઈન્ટિમેટ સીન આપ્યા હતા. ‘ગાંડી બાત’ વેબ સિરીઝના ઘણા ભાગ આવ્યા. આ વેબ સિરીઝમાં અન્વેષી જૈનથી લઈને ફ્લોરા સૈની સુધીની અનેક સુંદરીઓએ ઈન્ટીમેટ સીન આપ્યા છે.