અરે , આ શું કર્યું ! આ હોટ એક્ટ્રેસ એ કેમેરા ની સામે આવી ને અચાનક ટોપ કાઢી નાખ્યું – ફેમસ થવા પોતાનું ન દેખાડવાનું દેખાડી દીધું જુઓ અહી,ઉર્ફી જાવેદનું નામ સાંભળતા જ લોકોના મગજમાં નખરાળી છોકરી સામે આવી જાય છે.
ઉર્ફી દરરોજ કંઈને કંઈ નવુ કરતી રહે છે, જેનાથી ફેન્સ પણ તેના વીડિયો અને ફોટોઝની રાહ જોતા હોય છે. આ વખતે ઉર્ફીએ ટોપની જગ્યાએ ફક્ત એક બેલ્ટ પહેરીને કેમેરાની સામે આવી પહોંચી હતી.
ઉર્ફીનો આ લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં ઉર્ફીના ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી, ત્યાં હવે અમુક યુઝર્સ ઉર્ફીના કપડાની સ્ટાઈલને લઈને તેને ટ્રોલ પણ કરતા હોય છે.
જો કે, આ વાતનો ઉર્ફીનો કોઈ ફરક પડતો નથી.અરે , આ શું કર્યું ! આ હોટ એક્ટ્રેસ એ કેમેરા ની સામે આવી ને અચાનક ટોપ કાઢી નાખ્યું – ફેમસ થવા પોતાનું ન દેખાડવાનું દેખાડી દીધું જુઓ અહી