આ છોકરી લગ્ન કરે એને અપાશે 60 લાખ રૂપિયા, રાખી છે એવી શરત કે…જાણીને હોંશ ઉડી જશે

આજ કાલ ઘણી ખબરો એવી જોવા મળે છે જે ખુબ જ રસપ્રદ હોઈ છે જેને જાણવામાં પણ ખુબ જ મજા આવે છે. એવી જ એક ખબર આજે સામે આવી છે. આ વાત છે એક યુવતીની જે લગ્ન કરવા માટે ખુબ જ ઉત્સુક છે, અને એને પોતાના લહન ને લઈને એક શરત મૂકી છે જે પણ ખુબ જ ચોંકાવનારી છે. એક છોકરી જેણે એક વેબસાઈટ પર જાહેરાત આપી છે કે જે પણ આ છોકરીનો બોયફ્રેન્ડ બનશે તેને દર વર્ષે 60 લાખ રૂપિયા મળશે. હા તમે સાચું સાંભળ્યું.
આ યુવતી યુકેની છે. તેની ઉંમર 23 વર્ષ છે અને આ છોકરીનું નામ જેન પાર્ક છે. ચાલો તેને વિગતવાર સમજીએ. દુનિયામાં ઘણા લોકો પાસે અઢળક પૈસા છે અને આવા લોકો પૈસાથી દરેક વસ્તુ ખરીદવાની કોશિશ કરે છે.
જો આવા લોકોના નસીબમાં પ્રેમ નથી હોતો, તો તેઓ તેને પૈસામાં પણ તોલતા હોય છે. હકીકતમાં, જ્યારે જેન પાર્ક 17 વર્ષની હતી, ત્યારે તેણે લોટરી જીતી અને તે કરોડપતિ બની ગઈ.
આ પછી તેની પાસે જવાની લોકોની લાઈન લાગી ગઈ હતી. લોકો તેના પૈસા પાછળ હતા. તેણે સાચા પ્રેમની શોધ કરી, પરંતુ લોકોએ તેના પૈસાનો ઉપયોગ કર્યો. આ પછી જેનને સત્ય સમજાયું અને જેને વેબસાઇટ શરૂ કરી.