ચાલુ શો માં કેમેરા સામે પૂનમ પાંડે એ ઉતારી દીધા કપડાં, પછી જે થયું એ જાણીને હેરાન થઈ જશો… વિડીયો વાયરલ, કંગના રનૌતનાં રિયાલીટી શો ‘લોક અપ’માં અવારનાવાર કંઈને કંઈ બનતું જ રહેતું હોય છે. આજકાલ પૂનમ પાંડેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ઘરમાં સૌની સામે નહાતી જોવા મળે છે.
કંગના રનૌતનો પોપ્યુલર શો લોક અપ હવે ધીરે ધીરે ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. કંગના દ્વારા હોસ્ટ થતો આ શો કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહે છે. દરેક એપિસોડમાં કંઈક એવું બની જાય છે, જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગે છે.
હાલના જ એપિસોડમાં કંઈક એવું જ બન્યું. એક સમયે કેમેરા સામે ફેન્સ માટે કપડા ઉતારનારી પૂનમ સૌની સામે નહાવા લાગે છે. શિવમ શર્મા ખુલ્લામાં સૌની સામે નહાવાની પ્લાનિંગ કરે છે. જ્યાર બાદ તેઓ એક ડોલમાં પાણી લઈને યાર્ડમાં નહાવા લાગે છે.
આ દરમિયાન સાયાશા શિંદે અને પાયલ, શિવમની મજાક ઉડાવતા જોવા મળી અને કહે છે કે ટ્રાઉઝર પહેરીને કોણ સ્નાન કરે છે. આટલું સાંભળ્યા બાદ શિવમ ટ્રાઉઝર પણ ઉતારી દે છે. એટલામાં એન્ટ્રી થાય છે પૂનમ પાંડેની, જેને ગયા વખતે કેમેરા સામે કપડા ઉતારી દીધા હતા.
પૂનમની એંટ્રી થયા બાદ કંઈક એમ બને છે કે તે ખૂદ પણ શિવમ સાથે નહાવાનો નર્ણય લે છે અને કહે છે કે તે આ બધું ફેન્સ માટે કરી રહી છે. પૂનમ પાંડે આ બાબતને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. પૂનમ પાંડેનો આ અંદાજ લોકોને પણ હેરાન કરી રહ્યો છે.