ચોકઠાં વાળા આઉટફિટ માં ઉર્ફી એ લગાવી આગ, તસવીરો જોઈને ગરમી ચડી જશે…જુઓ હોટ તસવીરો

એક તરફ જ્યાં ઉર્ફી તેની તસવીરોને કારણે ટ્રોલ થઈ રહી છે તો કેટલાક લોકો ઉર્ફીની સુંદરતાના વખાણ પણ કરી રહ્યા છે. ચાહકો વહેલી સવારે ઉર્ફીના નવા અવતારની રાહ જોવે છે. ઉર્ફી જાવેદ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો અહીં શેર કરતી રહે છે.
બિગ બોસમાંથી બહાર થયા પછી પહેલા જ અઠવાડિયાથી ઉર્ફી સતત હેડલાઇન્સનો ભાગ બની રહી છે. દરરોજ તે પોતાના નવા લુક સાથે હાજર રહે છે. આત્મવિશ્વાસપૂર્વક તેના દેખાવને રજૂ કરીને, ઉર્ફી આ દિવસોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.
ઉર્ફી જાવેદને અવારનવાર તેના અતરંગી ફોટોશૂટને લઇ ચર્ચામાં રહે છે. આ તસવીરો જોઈને આ મેડમની ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે. કોઈપણ જજમેન્ટની ચિંતા કર્યા વિના, ઉર્ફી નિર્ભયપણે બોલીવુડના કોરિડોરમાં તેના ગ્લેમ અવતારને ફેલાવી રહી છે.
જો કે ઉર્ફી તેની ફેશન માટે ટ્રોલ થાય છે. હાલમાં જ ઉર્ફીએ બે ગીતો કર્યા છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. ભારતીય હોય કે વેસ્ટર્ન લુક ઉર્ફે જાવેદ દરેક લુકમાં કિલર લુક આપે છે