ગ્રીષ્મા નાં કેસ માં કેસ માં થયું કઈક આવું કે જેનો તમે ક્યારેય વિચાર પણ નહિ કર્યો હોય, ફેનિલ ના વકીલ એ વાત છેક PM સુધી પોચાડી અને પછી….,12 ફેબ્રુઆરી અને શનિવારના દિવસે સુરતના પાસોદરા વિસ્તારની અંદર જે ઘટના બની હતી, તેને લઈને આખા ગુજરાતની અંદર ભારે ચર્ચાએ જોર પકડયું હતું.
તમને જણાવી દઈએ કે, સુરત ગ્રીસમાં હત્યા કેસ બાબતે અત્યારે છેલ્લા કેટલાક દિવસોથી મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ની કોટની અંદર ટ્રાયલ ચાલી રહ્યું છે.આ સમગ્ર હત્યા કેસને ટ્રાયલ દરમિયાન મંગળવારના રોજ ઝમીર શેખ પોતાની દલીલો માં કયો જોકે શું ખરેખર પીએમ કરાવ્યું હતું અને આ વાત હજુ પણ શંકા છે.
ઝમીર શેખે વધુમાં જણાવ્યું હતું કે જો રેકોર્ડ મુજબ આપણે વાત કરીએ તો 6 વાગે બોડી પીએમ રૂમ માં તપાસ માટે પહોંચી ગઇ હોય તેવું રેકોર્ડ બુકમાં બતાવવામાં આવ્યું છે
જ્યારે 108 વાળા ની જુબાની લેવામાં આવી હતી ત્યારે તે પોતે કેમ કહે છે કે 6:45 સુધી તો બોડી પીએમ રૂમમાં પહોંચી જ નહોતી. તો જાણવા જેવી વાત એ છે કે છ વાગ્યે જ બોડી પીએમ માં પહોંચી ગયો હોય તો પીએમ થયું કોનું? તે હજી ખબર નથી.
આપણે શા માટે તે પોતે ફક્ત છ દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરીને પોતાની બધી જ તપાસ પૂરી કરી દેવામાં આવી હતી. જોકે આગળ દલીલો કરતા કહ્યું હતું કે જ્યારે ફેનીલ ગોયાણી સોસાયટીમાં પહોંચ્યો ત્યારે ફેનીલ પર પથ્થરો મારવામાં આવ્યા હતા અને તેના કારણે પોતાને બચાવવા તેને ઢાળ તરીકે ગ્રીષ્મા વેકરીયા ને પકડી લીધી હતી.
અને આ સમગ્ર ઘટના બની તે ઉશ્કેરણી માં બની હતી.આરોપી ફેનીલ ગોયાણી ના વકીલ ની સમગ્ર દલીલ હતી કેમ પ્રોસીક્યુશન ના વિટનેસ જૂઠું બોલે છે? ફેનીલ ગોયાણી અને ગ્રીસમાં વેકરીયા બંને વચ્ચે મિત્રતા હતી તેની જાણ ગ્રીષ્મના કાકાને જરા પણ ન હતી.ગ્રીષ્મા નાં કેસ માં કેસ માં થયું કઈક આવું કે જેનો તમે ક્યારેય વિચાર પણ નહિ કર્યો હોય,
તેવામાં બચાવ પક્ષે રજૂ કરવામાં આવેલા ફોટોગ્રાફ્સ બાબતે તે બંને પ્રેમમાં હોવાનું સાબિત કરતા નથી. આ ઉપરાંત એવી દલીલ કરવામાં આવી હતી કે, ફોટાની સાથે ચર્ચા કરવામાં આવી હશે તેમાં આજના સમયની અંદર આવા ફોટા હવે સામાન્ય વાત છે.
તેમજ ફોટાઓને લઈને બંને પક્ષો તરફથી સામસામે ધારદાર દલીલો કરવામાં આવી હતી.તેમાં દલીલ કરવામાં આવી હતી કે, પ્રેમ કોને કહેવાય??, પ્રેમ ત્યાગ અને બલિદાન નો વિષય છે અને તેની અંદર કોઈપણ પ્રકારની બલી નો વિષય આવતો નથી.
તેમજ પ્રેમ ની અંદર પડેલો વ્યક્તિ ને ખુશ કરવા માટે ભાવના હોવી ખૂબ જરૂરી છે. આ સાથે જ આપણી એક પ્રવૃત્તિઓથી આખું કુટુંબ વેરવિખેર થઈ જાય તે પ્રેમ નથી તે તો એક પ્રકારની વાસ ના કહેવાય.વાત કરીએ તો, સરકાર પક્ષ તરફથી દલીલો ગઇકાલે ત્રણ કલાક સુધી ચાલી હતી.
તેમજ આ દલીલમાં આરોપીને આ બધા સવાલો પૂછવામાં આવ્યા હતા, એમાં ત્રણ દિવસની અંદર કુલ ૧૨ કલાકની આસપાસ દલીલો કરવામાં આવી હતી. હવે મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી છે કે, સોમવારના દિવસે બચાવ પક્ષે એટલે કે ફેનીલ ના પક્ષે લડતા વકીલ ઝમીર શેખ દ્વારા આગળની દલીલો કરવામાં આવશે.