રાજકોટ માં નાલાયક પ્રેમી ની કાળી કરતૂત , પોતાની પ્રેમિકા સાથે ની અંગત પળ ની તસવીરો લીક કરી – જુઓ અહી

0

રાજકોટ માં નાલાયક પ્રેમી ની કાળી કરતૂત , પોતાની પ્રેમિકા સાથે ની અંગત પળ ની તસવીરો લીક કરી – જુઓ અહી, રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર પૂર્વ પ્રેમી ને લોકોએ અર્ધનગ્ન કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પૂર્વ પ્રેમી પોતાની પૂર્વ પ્રેમિકા સાથે બળજબરી કરી રહ્યો હતો

આ સમયે હાજર રહેલા કેટલાક લોકોએ પૂર્વ પ્રેમી ને જાહેરમાં અર્ધનગ્ન કરી મેથીપાક ચખાડયો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પૂર્વ પ્રેમી અને પૂર્વ પ્રેમિકાને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પરંતુ પ્રેમિકાએ જાતની ફરિયાદ નોંધાવતા ઈજા ગ્રસ્ત પ્રેમીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પૂર્વ પ્રેમી એ પૂર્વ પ્રેમિકાને પોતાની સાથે સંબંધ બનાવી રાખવા દબાણ કર્યું હતું તેમજ પોતાની પાછળ ટુ વ્હીલ માં બેસી જાય તે બાબતે બળજબરી પણ કરી હતી.

સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલિસને થતા યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટના સ્થળ પર દોડી ગયેલી યુનિવર્સિટી પોલીસે સૌપ્રથમ એકઠા થયેલા લોકોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

પૂર્વ પ્રેમિકાએ પોલીસને જણાવ્યું હતું કે, તેના અને તેના પૂર્વ પ્રેમી વચ્ચે ઘણા સમયથી સંબંધ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed