શનાયા કપૂર નો બિકીનીમાં જોવા મળ્યો સિઝલિંગ અવતાર, સોસીયલ મીડિયાનું વધ્યું તાપમાન-જુઓ બોલ્ડ તસવીરો

0

સંજય કપૂર-મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર બોલિવૂડ ડેબ્યૂ કરે તે પહેલાં જ પોતાની ફેશન સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ શનાયાએ સો.મીડિયામાં બિકીની તસવીરો શૅર કરી હતી.

શનાયા કપૂરે ફ્રેન્ડનો 25મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. શનાયાએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો સો.મીડિયામાં શૅર કરી હતી. શનાયાની ફ્રેન્ડે પૂલ પાર્ટી આપી હતી. આ દરમિયાન શનાયા બિકીનીમાં જોવા મળી હતી. બિકીનીમાં શનાયાનો સિઝલિંગ લુક જોવા મળ્યો હતો.

શનાયાએ બોલિવૂડ ડેબ્યૂ પહેલાં બ્રાન્ડ ન્યૂ Audi Q7 ખરીદી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શનાયા કપૂરની આ કારની કિંમત 80-90 લાખ રૂપિયાની વચ્ચે છે.

​​​​​​​શનાયા કપૂર બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યૂસર કરન જોહરની ફિલ્મ ‘બેધડક’થી બોલિવૂડ ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી તથા ગુરફતેહ પીરઝાદા લીડ રોલમાં છે. આ ફિલ્મમાં શનાયાનું નામ નિમ્રિત હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed