Jr NTR ની પત્ની છે બધી એક્ટ્રેસ કરતા પણ સુંદર, ખાલી એક લૂક જોઈને જ દીવાના થઈ જશો

0

Jr NTRની પત્ની એક્ટ્રેસને પણ આપે છે ટક્કર, જુઓ કેવી જામે છે બન્નેની જોડી. એસએસ રાજામૌલીની ફિલ્મ RRR અત્યારે આખી દુનિયામાં ધૂમ મચાવી રહી છે. એવામાં દર્શકો દરરોજ ફિલ્મને જોવા માટે સતત થિયેટરમાં જઇ રહ્યાં છે.

આરઆરઆરમાં જૂનિયર એનટીઆર અને રામચરણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યાં. બંને સાઉથના સુપરસ્ટાર છે અને બંનેના પ્રશંસકોની સંખ્યા દરરોજ વધી રહી છે. એવામાં થોડા દિવસ પહેલા મુંબઈમાં ફિલ્મની સફળતાની એક ખાસ પાર્ટી રાખવામાં આવી હતી.

જેમાં આખી RRRની ટીમ પહોંચી હતી અને આ દરમ્યાન દરેક વ્યક્તિની નજર એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રનથી પર સ્થિર થઇ હતી. જૂનિયર એનટીઆરની પત્ની સારી મહિલા છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઓછી સક્રિય રહે છે.

આ વખતે પણ આવો નજારો જોવા મળ્યો છે. સામે આવેલી તસ્વીરમાં લક્ષ્મી પ્રનથી તેના પતિની સાથે દેખાઈ રહી છે. જુનિયર એનટીઆરની પત્ની લક્ષ્મી પ્રનથી ખૂબ સુંદર છે.

સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને લક્ષ્મી પ્રણતિની જોડી ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત જોડી છે. આ સ્ટાર દંપત્તિની તસ્વીરો સોશિયલ મીડિયામાં આવતા જ છવાઈ જાય છે.લક્ષ્મી તેના સ્ટાઈલિશ લુકથી પણ લાઈમલાઈટમાં રહેવાનુ કામ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed