10 વર્ષ પહેલાં આજના દિવસે જ સચીન એ બનાવ્યો હતો એવો રેકોર્ડ જેને આજ સુધી હજી કોઈ હાથ પણ નથી લગાવી શક્યું

0

10 વર્ષ પહેલા આજના દિવસે સચિને બનાવ્યો હતો એવો રેકોર્ડ જે આજ સુધી કોઈ અડી પણ નથી શક્યું.16 માર્ચનો દિવસ ક્રિકેટ પ્રેમીઓ માટે એ દિવસ છે, જેને કદાચ જ કોઈ ભૂલી શકશે. બાંગ્લાદેશ સામે એશિયા કપની આ મેચમાં સચિને એવો રેકોર્ડ બનાવ્યો જેને આજ સુધી કોઈ પણ ક્રિકેટરે તોડ્યો નથી. આ દિવસે સચિને બાંગ્લાદેશની સામે 147 બોલમાં 114 રનની ઈનિંગ રમી.બાંગ્લાદેશ સામે એશિયા કપની મેચમાં સચિને બનાવ્યો હતો રેકોર્ડ.આ મેચમાં સચિને કારકિર્દીની 100મી આંતરરાષ્ટ્રીય સદી બનાવી હતી.સચિનનો સખત પરિશ્રમ તેમ છતાં ભારતીય ટીમને મળ્યો હતો પરાજય.

સચિનની કારકિર્દીની 100મી આંતરરાષ્ટ્રીય સદી હતી. જ્યારે વન-ડેમાં સચિને તેમની 49મી સદી પૂર્ણ કરી. જો કે, આ મેચમાં બાંગ્લાદેશે ભારતીય ટીમને પરાજય આપ્યો હતો. પરંતુ ક્રિકેટ અને સચિનના ચાહકો માટે આ દિવસ હંમેશા માટે યાદગાર બની ગયો. સચિન એક એવો ક્રિકેટર છે, જેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદીનો રેકોર્ડ છે. સચિને તેની 100મી આંતરરાષ્ટ્રીય સદી માટે એક વર્ષની રાહ જોવી પડી હતી.તેમ્ને દક્ષિણ આફ્રિકા સમાન 99 માઇલ સદી ફટકરી હાટી.પછી તેમેને 1 વર્ષ જેટલી રહે જોવી પડી હાટી.

આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન મુશફિકુર રહીમે ટોસ જીતીને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યુ હતુ. ભારતે સચિનના 114, વિરાટના 66 અને રૈનાના 51 રનની ઈનિંગના કારણે 5 વિકેટના નુકસાને 289 રન બનાવ્યાં હતા. પરંતુ બાંગ્લાદેશની ટીમે આ લક્ષ્યને 5 વિકેટ ગુમાવી પ્રાપ્ત કર્યુ હતુ. જો કે, સચિને થોડા મહિના બાદ ડિસેમ્બર 2012માં વન-ડે ક્રિકેટને અલવિદા કહી દીધુ. સચિનના નામે 463 વન-ડે મેચોમાં 18,426 રન છે.2013 માં નિવારુતિ જહેર કરી હાટી. 200 જેટલી મેચ મા 15,921 જેટલા રન કરી હટા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed