શેરનીઓની ગર્જના, પાકિસ્તાનને 107 રનથી પછાડયું, એક એ તો લીધી 4 વિકેટ- કોમેન્ટમાં બધાઈ આપીએ

0

પાકિસ્તાનને 107 રનથી પછાડ્યું, ભારતની સતત ચોથી જીત; રાજેશ્વરીએ 4 વિકેટ લીધી.

ભારતીય મહિલા ટીમે વનડે વર્લ્ડ કપની પહેલી મેચમાં પાકિસ્તાનને 107 રનથી હરાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ મેચ જીતવા માટે PAKને 245 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ઈન્ડિયન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે વર્લ્ડ કપની પહેલી મેચ રમતાની સાથે ઈતિહાસ રચી દીધો છે.

તે સૌથી વધુ ICC મહિલા વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ રમનારી વિશ્વની પહેલી મહિલા ક્રિકેટર બની ગઈ છે. તે અત્યારસુધી કુલ 6 ICC મહિલા વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂકી છે.

મિતાલી રાજ હવે ડેબી હોકલી અને ચાર્લોટ એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો છે. (આ બંને ખેલાડી અત્યારસુધી 5 વર્લ્ડ કપ રમી ચૂકી છે)

મિતાલી રાજે 2022 પહેલા 2000, 2005, 2009, 2013 અને 2017 વિમેન્સ વર્લ્ડ કપમાં ભાગ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed