1700 કિલો નો બૉમ્બ! રશિયાએ યુક્રેન માથે નાખ્યો આ વેક્યુમ બોમ્બ- જુઓ અહીં

0

રશિયા-યુક્રેન યુદ્ધ: યુક્રેનનો દાવો છે કે રશિયાએ 7100 કિલો વજનના વેક્યૂમ બોમ્બથી હુમલો કર્યો! આખરે આ બોમ્બ શું છે?

થર્મોબેરિક બોમ્બની ગણતરી વિશ્વના સૌથી ઘાતક પરમાણુ હથિયારોમાં થાય છે. તે 2007 માં રશિયા દ્વારા વિકસાવવામાં આવ્યું હતું.

ઓક્તિર્કાના મેયરે સોમવારે કહ્યું કે રશિયાએ વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે, જે જિનીવા કન્વેન્શન હેઠળ પ્રતિબંધિત છે.

યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા સતત છઠ્ઠા દિવસે પણ ચાલુ છે. કિવ અને ખાર્કિવમાં બોમ્બ ધડાકા છે. આ દરમિયાન યુક્રેનના ઓક્તિરકાના મેયરે ચોંકાવનારો દાવો કર્યો છે.

પરમાણુ બોમ્બ પછી વેક્યૂમ બોમ્બ સૌથી ખતરનાક છે. રશિયા દ્વારા તેને ફાધર ઓફ ઓલ બોમ્બ તરીકે પણ નામ આપવામાં આવ્યું છે.

રોઇટર્સના અહેવાલ મુજબ યુદ્ધના પાંચમા દિવસે રશિયાએ યુક્રેન વિરુદ્ધ પ્રતિબંધિત થર્મોબેરિક હથિયારનો ઉપયોગ કર્યો હતો. ઓક્તિર્કાના મેયરે સોમવારે કહ્યું કે રશિયાએ વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે.

જે જિનીવા કન્વેન્શન હેઠળ પ્રતિબંધિત છે. થર્મોબેરિક શસ્ત્રો પરંપરાગત દારૂગોળોનો ઉપયોગ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed