બબીતાજીએ સોસીયલ મોડિયામાં લગાવી આગ, વન પીસ ડ્રેસ માં શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ અહીં

0

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ મુનમુન દત્તા ઉર્ફે ‘બબીતા જી’ ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી ચર્ચિત અભિનેત્રીઓમાંની એક છે. જેઠાલાલ બબીતા જીના દિવાના છે, તેની સાથે ચાહકોમાં પણ તેના માટે એક અલગ જ ક્રેઝ છે.

આ ફોટોઝમાં મુનમુન પોતાની સ્ટાઈલ બતાવીને ચાહકોને પોતાની સુંદરતાથી દિવાના બનાવી રહી છે. ફોટામાં અભિનેત્રી બ્લુ કલરનો વન પીસ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

ચાહકો તેના ફોટા પર મુનમુનના વખાણ કરી રહ્યા છે. કેટલાક તેની સુંદરતાથી ઉડીને આંખે વળગે છે તો કેટલાક તેની સાથે લગ્ન કરવાની માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed